દૂધપાક (Dhoodh pak Recipe In Gujarati)

Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959

દૂધપાક (Dhoodh pak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યકિત
  1. 1.5 લીટર ગોલ્ડ દૂધ
  2. 1/2 વાટકી મિલ્ક પાઉડર
  3. 4 ચમચીખાંડ
  4. ચપટીકેસર
  5. જરૂર મુજબકાજુ બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ને ઉકળવા મૂકી દો

  2. 2

    દૂધ થોડું ઘટ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી દો પછી દૂધ ને 1/2 થાય ત્યાં સુધી ઉ કાળો પછી તેમાં 3 ચમચી ખાંડ નાખી દો અને 1 ચમચી ખાંડ કેરેમાલ કરીને ઉમેરો

  3. 3

    પછી તેમાં પલળેલી કેસર નાખી દો અને કાજુ બદામ પીસ્તા ની કતરણ નાખી દો થોડી વાર ઉકાળી ઠંડું કરવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959
પર

Similar Recipes