વેજ બર્ગર(Veg Burger Recipe In Gujarati)

Kavita Kiri @cook_25811593
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટિક્કી બનાવા માટે પેન માં તેલ મૂકવું. પછી તેલ માં હિંગ નો વઘાર કરવો
- 2
પછી તેમાં ઉપર મુજબ ની બધી વસ્તુ ઉમેરી ચડવા દેવું. તેમાં મરચું મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો નાખી હલાવું.
- 3
પછી ટિક્કી વાળી લેવી. ટિક્કી ને મેંદા ની સ્લરી માં બોળી, કોર્ન ફ્લેક્સ નો ભુક્કા માં રગદોળી લેવું
- 4
પછી તેને તેલ માં તરી લેવું. ટિક્કી તયાર
- 5
ટિક્કી તયાર થઈ ગયા બાદ. બન ને સેકી લેવું. સેકાય ગયા બાદ બન ના નીચે ના ભાગ માં પેલા માયોનિસ વાળું ડીપ લાગવું.
- 6
પછી તેના પર ટિક્કી મુકવી, ટિક્કી પર સોસ ને ચીલ્લીસોસ lagvu, તેના પર કેપ્સિકમ બેલપપેર મુકવા
- 7
તેના પર ડુંગળી સ્લાઈઝ મુકવી, તેના પર ચીઝ સ્લાઈઝ મુકવી, બન ની ઉપર ના ભાગ માં અંદર ની સાઈડ માયોનિસ ડીપ લાગવું. બન બંધ કરી દેવું. બર્ગર તયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
-
-
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13588075
ટિપ્પણીઓ