રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

(પોસ્ટઃ 33)
જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે.

રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)

(પોસ્ટઃ 33)
જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1બાઉલ વધેલા ભાત
  2. 1 કપચણાનો લોટ (જરૂરિયાત મુજબ)
  3. 1 ચમચીઆદું મરચાં પેસ્ટ
  4. 2 ચમચીખમણેલી ડુંગળી
  5. 1 ચમચીધાણા પાઉડર
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીગરમમસાલો
  8. 1 કપકોથમીર
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીઆમચૂર પાઉડર અથવા લીંબુનો રસ
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીલાલમરચું પાઉડર
  13. ચપટીહિંગ
  14. મીઠું સ્વાદનુસાર
  15. જરૂરિયાત મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વધેલા ભાત ને એકદમ મસળી લો.ત્યારબાદ તેમાં ઉપરની બધી સામગ્રી એડ કરો.

  2. 2

    હવે તેને હાથ થી કટલેટ નો શેપ આપી તવા પર ગોલ્ડન બ્રાઉન શેકી લો છેલ્લે ચાટ મસાલો છાંટી કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes