સતુની ખસ્તા કચોરી(sattu khasta kachori recipe in gujarati)

Isha panera @IshakaZaika
#ઈસ્ટ (પોસ્ટઃ 6)
આ વાનગી પટનાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.
સતુની ખસ્તા કચોરી(sattu khasta kachori recipe in gujarati)
#ઈસ્ટ (પોસ્ટઃ 6)
આ વાનગી પટનાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બન્ને લોટ લઇ તેમાં મીઠું,અજમો, અને ઘી નાખી મોઇ લો.ત્યારબાદ તેમાં પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધો.
- 2
બીજા બાઉલમાં દાળિયાને ક્રશ કરી ભુક્કો લઈ તેમાં હિંગ,આદુ- મરચાં પેસ્ટ,મીઠું, શેકેલા જીરા નો ભુક્કો,ધાણા નો ભૂક્કો, વરિયાળી, લાલમરચું પાઉડર,ડુંગળી અને સરસવ નું તેલ નાખી મિક્સ કરો અને તેનાં લુવા બનાવો.
- 3
હવે લોટ માંથી લુવો લઇ હાથથી કચોરી નો શેપ આપી વચ્ચે સ્ટફિંગ ભરો અને પેક કરી કચોરી વણી લો.ત્યારબાદ તેલ માં ધીમા તાપે તળી લો અને બન્ને બાજુ સરસ બ્રાઉન થઈ જાય એટલે આંબલી ની ચટણી અને મરચાં સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
-
ખસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
#સાતમ મા વપરાય એવી ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી છે#kv Nipa Shah -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
સત્તું અને ઘઉંની ખસ્તા કચોરી (Sattu and Wheat flour's Khasta Kachori)
#DFT#COOKPADINDIA#COOKPADGUJRATI#DIWALI_SPECIAL#KACHORI#SATTU#WHEAT#CHAATકચોરી એ વિવિધ પ્રકારની તૈયાર કરી શકાય છે. જો તમે સૂકા મસાલા માં થી તૈયાર કરાતી ખસતા કચોરી એક એવા પ્રકારની કચોરી છે, જેને તમે તૈયાર કરીને તેને વધારે દિવસ સુધી સાચવી શકીએ છીએ અને જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તેને ચાટના સ્વરૂપે પણ સર્વ કરી શકાય છે. મે અહીં તેના સ્ટફિંગ માટે નો અંદર નો કોરો મસાલો બનાવવા માટે સત્તુ ઉપરાંત કેટલાક ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેનું બહારનું ક્રિસ્પી પડ બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરેલ છે. અને તેને chat નું સ્વરૂપ આપવા માટે તેમાં ચટણી ગઈ ઝીણી સેવ બુંદી વગેરેનો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
-
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
#RC3આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે. Harsha Israni -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#PS આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય. Bina Mithani -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
-
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ખસ્તા કચોરી વીથ બેસનચટણી /Khasta Kachori with besan chutney
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ ખસ્તા કચોરીમાં મગની દાળનું પુરણ બનાવીને લીધું છે આ કચોરી ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. આ કચોરી સાથે મેં બેસનની ચટણી પણ બનાવી છે. Harsha Israni -
-
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
(પોસ્ટઃ 35)સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.તમારૂ શું કહેવું છે? Isha panera -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13389535
ટિપ્પણીઓ (12)