ભૂંગળા બટાકા (Bhungla bataka recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
ભૂંગળા બટાકા (Bhungla bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેહલા બટાકા ને ૪ સિટી કરી બાફી લો. બટાકા થાય ત્યાં સુધી મિક્સર જારમાં લસણ ની કળી ચણા નો લોટ અને બધા મસાલા મિક્સ કરી પીસી લો.
- 2
બટાકા બફાઈ જાય પછી તેને છોલી ને જીણા કટકા કરી લો. કાચા ભૂંગળા ને તળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી ચડાવો. ગ્રેવી ઘટ્ટ થાય પછી તેમાં બટેકા ઉમેરી બરાબર હલાવો. થોડી વાર ગેસ બંધ કરી ઢાંકી મુકો તેથી સરસ મેરીનેટ થય જાય.
- 4
પછી ભૂંગળા સાથે સર્વ કરો. માથે સેવ કે ડુંગળી ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છેત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છેજ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ Rachana Shah -
-
-
બટાકા ભૂંગળા (bataka bhungala recipe in gujarati)
#ફટાફટબટાકા ભૂંગળા 😍😍પહેલી વખત નામ સાંભળ્યું બહુ નવાઈ લાગી આ તે વળી કેવું ખાવાનું. ખાધા પછી ખબર પડી કે આજ તે મજાનું ખાવાનું 😂😂વરસ માં એક વાર ભાવનગર ખોડિયાર માતાજી ના મંદિર દર્શન કરવા જવાનું એમાં ઘરે થી બનાવેલું શાક પૂરી થેપલા છાસ લઇ ને જવાનું પણ ભાવનગર ગયા હોઈએ અને તીખા ટમટમાટ બટાકા ભૂંગળા કેમ ભુલાય.ઘરે બધા ને અલગ અલગ સ્વાદ જોઈએ એટલે પહેલા બટાકા નું શાક બને સાથે જેને જેટલું તીખું જોઈએ આ પ્રમાણે ચટણી એડ કરવાની. સાથે થોડી ગ્રીન ચટણી પણ માજા આવે.હવે તો ભાવનગર રાજકોટ કે જેતપુર સુધી સીમિત નાઈ ને અમદાવાદ માં પણ લોકો એટલા જ ચટાકા થી બટાકા ભૂંગળા ખાય છે.તમે બનાવો કે નાઈ ઘરે ?? Vijyeta Gohil -
-
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#SFસ્કૂલની બહાર આ ભૂંગળા બટેટાની લારી હોય જ છેબાળકોની પસંદની આ ચાટ હવે બધાને દાઢે લાગી છે આ વાનગી બનાવવા માટે બહુ ઓછી વસ્તુ ઓ જોઈએ છે Jyotika Joshi -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)
સિમ્પલ અને સરળ નાસ્તો.. નાના મોટા દરેક ને ભાવસે..#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ13 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#GA4#Week1બટાકા ખાવામાં ઘણા બધા લોકોને ઓછા ભાવતા હોય છે પણ જો આપણે એને આવી રીતે મસ્ત મજાના મસાલાવાળા ચટપટા બનાવીએ તો લોકો મજાથી ખાઈ છે sarju rathod -
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
લીલા ચણા ને લસણીયા બટાટાનું શાક (Green Chana Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#WK5 ashamita badiyani -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#માઇઈબૂક૧#પોસ્ટ૧૧#વિક્મીલ૧પોસ્ટ:૮સ્પાઈસી Juliben Dave
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13604555
ટિપ્પણીઓ