કેક(cake recipe in gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

બુર્થડે માટે સ્પેશ્યલ..ટેસ્ટી અને હેલ્થી
ફટાફટ બાળકો માટે ઓછા પૈસે બની જાય તેવી ડીશ

#ફટાફટ

કેક(cake recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

બુર્થડે માટે સ્પેશ્યલ..ટેસ્ટી અને હેલ્થી
ફટાફટ બાળકો માટે ઓછા પૈસે બની જાય તેવી ડીશ

#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ફેમીલી
  1. 250 ગ્રામબિસ્કીટ
  2. જરૂર મુજબ દૂધ
  3. 1.5ઇનો પાઉચ
  4. 1 વાટકીબદામ
  5. જરૂર મુજબ ચોકો નટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સો પેલા એક મોલ્ડ લો. બિસ્કીટ ને મિક્સર માં મિક્સ કરો. અને એક બાઉલ માં દૂધ જરૂર મુજબ મિક્સ કરો.

  2. 2

    તેમાં 1.5 પેકેટ ઇનો પાઉચ ઉમેરી.તેની ઉપર 2 ચમચી મિલ્ક નાખી.ચલાવતા રો.

  3. 3

    ત્યાર બાદ.મોલ્ડ માં લઇ તેને એક કુકર માં રેતી 5 મિનિટ ગરમ કરી મોલ્ડ નાખી દો.20 મિનિટ માં કૅકે રેડી થઈ જશે.હવે કૅકે પર ચોકલેટ ક્રીમ સ્પરેડ કરવી.

  4. 4

    હવે તેના ઉપર ગાર્નિશગ કરવા માટે બદામ, ચોકો નટ લય ને ડેકોરેશન કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

Similar Recipes