ફ્રુટ સલાડ (Fruit salad Recipe in Gujarati)

Mrunali Thaker Vayeda @cook_20022397
મારી જેમ 😛તાજા ફળો ખાવાના શોખીનો માટે દૂધ વગર બનતું fruitsalad..
ફ્રુટ સલાડ (Fruit salad Recipe in Gujarati)
મારી જેમ 😛તાજા ફળો ખાવાના શોખીનો માટે દૂધ વગર બનતું fruitsalad..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ફળોને ધોઈ ને ફાઈનલી ચોપ કરવા
- 2
૪થી૫ ચમચી મીઠાઈ મેટ ઉમેરી બરાબર મીકસ કરવુ. રેડી છે પૌષ્ટિક અને દૂધ વગર બનતું fruit salad.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં ફ્રુટ સલાડ (Dahi Fruit Salad Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJRકોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી. Mudra Smeet Mankad -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
ફ્રુટ સલાડ ટ્રી (fruit salad tree recipe in gujarati)
આજે મારા દીકરા ની સ્કુલમાં(ઓનલાઈન) ફ્રુટ ડેકોરેશન સ્પર્ધા હતી , તો મૈં આ ટ્રી બનાવ્યું છે તમને ઉપયોગી થઇ શકે છે. Nilam patel -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)
દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે. Mrs Viraj Prashant Vasavada -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
-
લેબનેહ સલાડ (labneh salad recipe In Gujarati)
#GA4#Week5#saladઆ સલાડ દહીંના મસ્કામાથી બનેલું છે. જેમાં મનગમતાં ફળો , ફણગાવેલા કઠોળ અને ફળોનો ઉપયોગ કરી શકો છો.કાઇ ખાવાની બહુ ઈચ્છા ન હોય તો આ સલાડ બેસ્ટ ઓપ્શનમાં લઈ શકાય. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફ્રુટ સેન્ડવિચ (Fruit sandwich Recipe in gujarati)
#CookpadTurn4 કુકપેડ ના 4 birthday માટે મેં આજે નાસ્તા માં લઇ શકાય અને સાંજે પણ થોડી નાની ભૂખ લાગી હોય તો ત્યારે આપણે જલ્દી બની જતી અને હેલ્ધી ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. અત્યારે બઝારમાં ઘણા મોસમી ફ્રુટ મળી રહે છે. ત્યારે મેં મારી પસંદ નાં સાઈટરીક ફ્રુટ નો ઉપયોગ કરી મારી પસંદ ની ફ્રુટ સેન્ડવિચ બનાવી છે. તો ચોક્કસ બનાવી ટ્રાય કરજો. Krishna Kholiya -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
ફ્રૂટ સલાડ ડીશ (Fruit Salad Dish Recipe In Gujarati)
#fruitsalad#fruitdish#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ એક એવી ડિશ છે જેમાં આપડે ઘણું વેરિયેશન કરી શકીએ છીએ.સલાડ માટે ફ્રૂટ,શાકભાજી,કઠોળ પણ વાપરી શકીએ છીએ ને તેમાંથી ઘણી પ્રકાર ના સલાડ બનાવી શકીએ છીએ.અત્યારે નવરાત્રી ના વ્રત ચાલી રહ્યા છે માટે મે ફ્રૂટ નો ઉપયોગ કરી સલાડ બનાવ્યું છે જે અપવાસ માં પણ ખાઈ શકાય.અને આપને પોષણ પણ મળી જાય છે કારણકે ફ્રૂટ માં ઘણા વિટામિન્સ ને મિનરલ્સ રહેલા છે.મે કેળા,કીવી અને એપલ ની ઉપયોગ કર્યો છે જેમાંથી કીવી માંથી વિટામિન સી, તેમજ કેળા માંથી વિટામિન બી તેમજ કૅલ્શિયમ મળી રહેછે અને એપલ તો ઘણુંજ હેલ્ધી ફ્રૂટ છે માટે જરૂરી બધી કેલરી મળી રહે છે. khyati rughani -
-
-
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#makeitfruity#CDYભગવાનની આપેલ અમૂલ્ય ભેટ...ફળ ,,અને તેમાં પણ સફરજન ,,,વાહ ,,પ્રભુ આ માટે તારો ઉપકાર કદીયે ના ભુલીયે ,,માની લ્યો કે દરેક રોગ ની દવા ,,દરેક રોગનું મારણ ,,આ નાકડાં ફળમાં ભરીને ભગવાને સર્જન કર્યું છે ,,આ નાનકડું ફળમાં એટએટલા પોષકતત્વો ભર્યા છે કે ગુણ ગાતા થાકી જવાય ,,,હું બને ત્યાં સુધી ફ્રુટને મૂળ રૂપમાં જ ખાવાનું પસંદ કરું . ફળ સાથે બને ત્યાં સુધી કોઈ છેડછાડ કર્યા વગર તાજું જ ખાઈ લેવું જેથી તેના પુરેપુરા વિટામિન્સ આપણને મળે ,હા ,,કોઈવાર બાળકોની જીદ પાસે તેને અવનવા વાનગી સ્વરૂપે તેને રજૂ પણ કરવું પડે છે ,,પણ પુરા ખ્યાલ સાથે કે બને ત્યાં સુધી તેના તેના તમામ ગુણો જળવાઈ રહે ,, આકર્ષક રીતે સજાવીને બાળકોને બને ત્યાં સુધી તાજા ફળ કાચા જ વિપુલ પ્રમાણમાં ખવરાવવા જોઈએ ,,દરેક ઋતુના ફળ તેની જ ઋતુમાં ખાવા યોગ્ય છે ,,ઋતુ અનુસાર ફળોનો બને તેટલો વાળું ઉપયોગ કરીયે ,,ઈમ્યૂનિટી જાળવી રાખીયે ,,કારણકે આ સમયમાં બહુ જરૂરી છે સ્વસ્થ રહેવું ,જે ફળ છાલસાથે ખાઈ શકાય તેનો છાલ સાથે જ ઉપયોગ કરવો ,,છાલ માં પ્રચુર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે , Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608863
ટિપ્પણીઓ