રેડ ચટણી(Red Chutney Recipe In Gujarati)

surabhi rughani @cook_25712047
#સાઈડ
એકદમ સ્વાદિષ્ટ એન્ડ ઈન્સ્ટન્ટ બની જતી, ગમે તે ફરસાણ માં મેચ થઈ જાય છે, ને તમે અચાનક કોઈ ગેસ્ટ આવે તો ઈન્સ્ટન્ટ બની પણ જાય છે.
રેડ ચટણી(Red Chutney Recipe In Gujarati)
#સાઈડ
એકદમ સ્વાદિષ્ટ એન્ડ ઈન્સ્ટન્ટ બની જતી, ગમે તે ફરસાણ માં મેચ થઈ જાય છે, ને તમે અચાનક કોઈ ગેસ્ટ આવે તો ઈન્સ્ટન્ટ બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને લો. તેમાં આદુ, મરચ્ચા ને લસણ ઉમેરી ક્રશ કરી લો
- 2
ત્યારબાદ મિક્સર જાર માં ગરમ મસાલો, લાલ મરચ્ચા ની ભૂકી, નમક સ્વાદ મુજબ,ને ચપટી ખાંડ ઉમેરી પાછું ક્રશ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસ્ટર્ડ દુધપાક (Custard Doodhpak Recipe In Gujarati)
અચાનક ગેસ્ટ આવે તો કસ્ટડઁ દુધપાક ફટાફટ બની જાય છે Shrijal Baraiya -
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa) Dr. Pushpa Dixit -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: Chutneyલીલી ચટણી કોઈ પણ ડીશ સાથે મેચ થાય છે. અને ડીશ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. આપડે આ ચટણી થેપલા, ભાખરી, સેન્ડવીચ, ભેળ ગમે તે ડીશ જોડે મિક્સ કરી શકીએ છીએ. અહી મે ૧ ટ્વીસ્ટ સાથે લીલી ચટણી બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રવાનાં ઇન્સ્ટંટ ઉત્પમ (INSTANT RAVA UTTAPAM Recipe in Gujarati)
સરળતા થી અને ઘરની સામગ્રીમાંથી બની જાય એવી આ વાનગી છે. અચાનક કોઈ ગેસ્ટ આવે તો આપણે ઓછા સમયમાં બની જાય અને નાના મોટાને ગમે એવી આ સ્વાદિષ્ટ વાનગી છે.#GA4#Week1#UTTAPAM#INSTANT RAVA UTTAPAM 😋😋 Vaishali Thaker -
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
ટામેટાં ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ઈન્સ્ટન્ટ બની જાય છે .ક્યારેક ખજૂર,આંબલી ઉકાળવાનો સમય ન હોય કે અચાનક એવું બનાવવા નું થાય કે જેમાં ખાટી મીઠી ચટણી જરૂરી હોય ત્યારે આ ચટણી બનાવો .ખૂબ જ ટેસ્ટી બને છે . Keshma Raichura -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
રેડ બેલ પેપર ઓનીયન ચટણી (Red Bell Paper Onion Chutney Recipe In Gujarati)
#GA4#Week4એકદમ તીખી ટમટમતી મજેદાર ચટણી ઢોસા, પુડલા, હાંડવો જોડે ખાવા ને મજા પડી જાય છે. Vaidehi J Shah -
-
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
સ્પાઈસી રેડ બીરયાની (Spicy Red Biryani Recipe In Gujarati)
#goldenapron3#ભાતઆજે મે બિરયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. ટેસ્ટી લાગે એ માટે તીખી બનાવી છે. Bhakti Adhiya -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ ફરસાણ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકાય. થિકનેસ તમે તમારા તેના ઉપયોગ પ્રમાણે રાખી શકો છો. Dr. Pushpa Dixit -
લાલ મરચાની ચટણી(Red chilli chutney recipe in Gujarati)
આ એક સિમ્પલ, તીખી ને ઝટપટ બની જાય તેવી રેસિપી છે.#GA4#week13 shital Ghaghada -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
લીલા મસાલાની ચટણી (Green Masala Chutney Recipe In Gujarati)
દરેક ભાણા માં ભળી જાય એવી લીલા મસાલાની ચટણી જે ઝટપટ બની પણ જાય અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગશે.#સાઈડ Himani Pankit Prajapati -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
#ફટાફટ લીંબુ ના ફૂલ વિના જ અને ઝડપથી બની જતા, પ્રોટીનથી ભરપૂર એવા આ ખમણ ટેસ્ટ માં બેસ્ટ છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે ઝડપ થી એક ફરસાણ તૈયાર થઈ જાય. Sonal Karia -
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
રેડ ગ્રેવી (Red Grevy Recipe in Gujarati)
#GA4 #Week7 #Tomatoઆ રેસિપિ મેં દરેક સબ્જી કે સૂપ માં ઉપયોગ માં લઇ શકીએ એ રીતે બનાવી છે. આપણે ક્યારેક વધારે રસોઈ બનાવવી હોય તો આ રેડ ગ્રેવી અગાઉથી બનાવી ને રાખી હોય તો રસોઈ થોડી સહેલી બની જાય છે. આ ગ્રેવી તમે 2 દિવસ તો ફ્રીઝ માં રાખી જ શકો. Kshama Himesh Upadhyay -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટમિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴 Hemali Rindani -
લાલ તીખી ચટણી (Red Spicy Chutney Recipe In Gujarati)
કોઈ પણ ચટપટી વાનગી જોડે લાલ મરચું, લસણ ની તિખ્ખી ચટણી વાનગી ને સ્વાદિષ્ટ બનાવે છે... Rashmi Pomal -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13609069
ટિપ્પણીઓ (2)