દહીં ભીંડી (Curd Ladyfinger Sabji Recipe In Gujarati)

DhaRmi ZaLa @cook_dharmi_2021
દહીં ભીંડી (Curd Ladyfinger Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમા ધોઈને સાફ કરીને કાપેલાં ભીંડા ને તળીલો.
- 2
ત્યારબાદ દહીં ની પેસ્ટ બનાવા માટે બે વાટકી દહીં મા ચણા નો લોટ, આદુ લસણ મરચાં ની પેસ્ટ,મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, તલ, ગરમ મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લેવું.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, હિંગ નાખો. પછી તેમાં સમારેલી ડુંગળી સાંતળો.
- 4
ત્યારબાદ તેમા દહીં ની પેસ્ટ ઉમેરો. 5/7 મિનિટ ચડવા દો.
- 5
પછી તેમાં તળેલા ભીંડા નાંખી ને બધુ બરાબર મિક્સ કરી લેવું. થોડી વાર સબ્જી ને ચડવા દેવી પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખવી. પછી ઉતારી બાઉલમાં સર્વ કરવું, તો તૈયાર છે દહીં ભીંડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)
#AM3#sabji/shaakઆમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
મસાલા દહીં ભીંડી
#મિલ્કી#દહીંરેગ્યુલર ભરેલા ભીંડા બનાવીએ એ રીતે મસાલા ભીંડા બનાવી ઉપરથી ચણાનો લોટ છાંટી દહીં ઉમેરી આ શાક બનાવ્યું છે. ચણાનો લોટ અને દહીં આ શાક ને લચકા પડતું અને સ્વાદિષ્ટ બનાવે છે. Pragna Mistry -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
-
આલૂ ભીંડી
#કાંદાલસણદોસ્તો ભીંડા બધા ના પ્રિય હોય છે અને બાળકો ના તો ખાસ. એમાં થોડા મસાલા ના ફેરફાર થી સારી ટેસ્ટી સબ્જી બની શકે છે Ushma Malkan -
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#કાઠિયાવાડ #દહીં_તિખારી #સમર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાઠિયાવાડી દહીં તિખારી સ્વાદ માં તીખી હોય છે. ઊનાળા માં જ્યારે તાજા શાક ન મળતા હોય , ઘરમાં કોઈ શાક ના હોય કે અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ દહીં તિખારી બનાવીએ તો લીલા શાક ની ગરજ સારે છે. સ્વાદિષ્ટ દહીં તિખારી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBબાળકો હોય કે પુખ્ત વયના લોકો ખાવામાં ખૂબ જ આનિકની કરતાં હોય છે. ગૃહિણી તરીકે તમે રોજ વિચારતા હશો કે રોજ રોજ શું બનાવું? પરંતુ એવું કહેવામાં આવે છે કે જેઓ એક પણ શાકભાજી ખાતા નથી. તેઓ ભીંડા ખાવાનું પસંદ કરે છે. ભીંડી દો પ્યાજા એ વધુ ડુંગળી થી બનેલ શાક છે. સ્વાદમાં આ શાકભાજી વિશે શું કહેવું? મસાલા અને ડુંગળીના મિશ્રણ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Neeti Patel -
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
-
-
-
રાજસ્થાની ગટ્ટા ની સબ્જી(gatta ni sabji recipe in gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ આ ગટ્ટા ની સબ્જી હું રાજસ્થાન ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે ખાધી હતી,આજે મેં આ ગટ્ટા ની સબ્જી બનાવી તો બધા ને બહુ મજા આવી.😋 Bhavnaben Adhiya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
આચારી ભીંડી ફ્રાઈ
#ડીનરપોસ્ટ 8#goldenapron3#week14#hing#goldenaprone3Week15#bhindiહિંગ વગર નું શાક ખાવા થી ખબર પડી જાય સ્વાદ મા અને સુગંધ મા ખુબ જ ફરક પડે છે પઝલ બોક્સ માંથી "હિંગ ", શબ્દ લય ને આંજે શાક બનાવ્યું છે.વીક 15 ના પઝલ બોક્સ માંથી ભીંડી શબ્દ લીધો છે. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13609144
ટિપ્પણીઓ (2)