મટકા છાસ(Matka Chas Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

#સપ્ટેમ્બર
#ગુરૂવાર

મટકા છાસ(Matka Chas Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સપ્ટેમ્બર
#ગુરૂવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ થી ૩ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપદહીં
  2. જરૂર મુજબ પાણી
  3. ટુકડાબરફ ના
  4. મસાલા માટે
  5. ૨ ટીસ્પૂનશેકેલું જીરું પાઉડર
  6. ૧ ટીસ્પૂનસંચળ પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનપુદીના પાઉડર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨ થી ૩ મિનિટ
  1. 1

    દહીં માં પાણી ઉમેરી છાસ બનાવી લો...

  2. 2

    હવે આ છાસ માં કોથમીર, ને ઉપર ના બધા મસાલા નાખી મિક્સ કરી દો.. ઉપર થી બરફ ના ટુકડા નાખી... ઠંડી ઠંડી છાસ ની મજા માણો....😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes