કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)

Tejal Sheth
Tejal Sheth @cook_18785007

આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૪ નંગબાફેલા બટેટા
  2. ૧ કપબાફેલી મકાઈ
  3. ૧ કપચીઝ
  4. ૧ મોટી ચમચીમિક્સ હૅબ
  5. ૧ મોટી ચમચીચીલી ફ્લેક્સ
  6. ૧ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ બ્રેડ ક્રમ્સ
  9. જરૂર મુજબ મેંદા ની સ્લરી
  10. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક મોટા વાસણમાં બધી સામગ્રી મિક્સ કરો સિવાય બ્રેડ ક્રમ્સ અને સ્લરી

  2. 2

    મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો. ત્યારબાદ તેને સ્લરિ માં બોળી બ્રેડ ક્રમ્સ માં રગઢોળી ડિશમાં મૂકો

  3. 3

    એક કલાક માટે ફ્રીજ માં ઠંડા થવા દેવા. ત્યારબાદ તેને ગરમ તેલ માં તળી લો. તૈયાર થયેલા ગરમા ગરમ સર્વ કરો સેઝવાન ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Sheth
Tejal Sheth @cook_18785007
પર

ટિપ્પણીઓ

Similar Recipes