ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)

આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો.
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પલાળી દો. ત્યારબાદ બધા શાક સમારી લો. પોટેટો વેજીસમાટે બટેટાને ઊભી ચીરી કાપી બાફી લો.
- 2
બટેટા ઠરી જાય એટલે કોનૅ ફ્લોર માં રગડોળી લો. પનીર ને વચ્ચે થી કાપી વચ્ચે થી ચટણી ભરી દો. પછી એક પેન માં તેલ મૂકી વેજીસ અને પનીર શેલો ફ્રાય કરી લો.
- 3
ભાત ને છુટા બાફી લો ત્યારબાદ એને ઓસાવી લો. પછી જેમ આપણે ફ્રાઈડ રાઈસ બનાવ્યા એમ બનાવી લો
- 4
જેમ આપણે મનચાઉ સૂપ બનાવી લો. એક પેનમાં થોડું તેલ લેવા એમાં આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને બધા સોસ ઉમેરો અને ઉકળવા દો ત્યાર બાદ એમાં corn flour ને પાણીમાં ઓગાળીને ઉમેરો અને છેલ્લે લીલા કાંદા નાખો તૈયાર છે સૂપ.
- 5
હવે બધી સામગ્રી ને ગરમ કરેલી સીઝલર ટ્રે માં ગોઠવો અને ઉપર થી ગરમ કરેલો સૂપ ઉમેરો. તૈયાર છે તમારું સ્વાદિષ્ટ સીઝલર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સીઝલર (sizzler recipe in gujarati)
#sbસીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે. priyanka chandrawadia -
પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
#GA4#Week18શિયાળો આવે ત્યારે વિવિધ શાકભાજી મળતા હોય ત્યારે ગરમા ગરમ સિઝલર્ ખાવાની મજા આવી જાય.. સિઝલર ને એક સ્પેશિયલ આયર્ન ની પ્લેટ માં કોબીજ ના પાન માં ગોઢવી એમાં તેલ પાણી મિકસ કરી ગરમ પ્લેટ માં નાંખી એની સ્મોકી ફ્લેવર્સ સાથે સર્વ કરવા માં આવે છે. Neeti Patel -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
-
-
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)
અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે... Pinky Jesani -
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12 ચાઈનીઝ છોકરાવ માં અતી પ્રિય હોય છે એમાં પણ ડેૃગન પોટેટો. મને પણ થીમ આવી આજ બનાવવા નું પંસદ કયું. HEMA OZA -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
ચાઇનીઝ લોલી પૉપ (Chinese lolipops in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૫ #માઇઇબુક #પોસ્ટ૧૧ ચાઈનીઝ વાનગીઓ આજ કાલ બધા ને ખૂબ ભાવે છે એમાં મંચુરિયન તો બધાના ફેવરિટ છે તેમાં જ આજ આપણે થોડું અલગ કરી ને એક ની ડીસ બનાવીએ છીએ. Dhara Taank -
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#Cookpadindia#Cookpadgujarati#vegsizzlerફેમિલી મેમ્બર્સ foodies બધા ને દરરોજ કંઈ ને કંઈ નવું જમવા જોઇએ. માટે મેં આજે આલુ ટિક્કી, પુલાવ, ફ્રાઇડ વેજીટેબલ, રેડ સોસ આ બધા નું કોમ્બિનેશન કરી હેલ્ધી વેજ સીઝલર બનાવ્યું...ખરેખર yummy બન્યુ!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)
સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.#GA4#week18#frenchbeans#sizzler Darshna Mavadiya -
થાઈ સીઝલર
#goldenapron3Week 6#એનિવર્સરી#તીખીથાઈ કરી, રાઈસ, નૂડલ્સ સાથે થાઈ કોર્ન કેક અને વેજિઝ ની મદદ થી આ સિઝલર બનાવ્યું છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva -
More Recipes
ટિપ્પણીઓ (2)