પાઉંભાજી(pav bhaji recipe in gujarati)

Disha virda
Disha virda @cook_25981521

#SB

શેર કરો

ઘટકો

  1. 1/2ફલાવર
  2. 1બટેટુ
  3. 1/4દૂધી
  4. 2નંંગડુંગળી
  5. 1રીંગણુ
  6. 2લીલા મરચાં
  7. 1 ચમચીલસણ
  8. 1ટમેટુ
  9. બાફવા માટે પાણી
  10. વઘાર માટે
  11. તેલ
  12. 1 ચમચીરાઇ
  13. 1તમાલપત્ર
  14. 2લવિંગ
  15. 1સુકેલ લાલ મરચું
  16. 1નંં ગતજ
  17. 2 નંગબાદીયા
  18. 1/2 ચમચીહીંગ
  19. 1 ચમચીહળદર
  20. 1 ચમચીલાલ મરચું
  21. 1/2 ચમચીલીંબુનો રસ
  22. 1/2 ચમચીખાંડ
  23. 1/2 ચમચીગરમ મસાલો
  24. નમક સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ શાક ઝીણું સમારી બાફવુ

  2. 2

    ત્યારબાદ તેલ માં રાઇ,તમાલપત્ર, લવિંગ,બાદીયા,હીંગ, તજ નાખી ત્યાર પછી
    ઝીણું સમારેલુ મરચું,લસણ,નાખી સાંતળવું ત્યાર પછી ડુંગળી નાખી થોડી વાર પછી ટમેટાં નાખી મિક્ષ કરી તેમાં સુકેલ લાલ મરચું, નમક સ્વાદ અનુસાર, હળદર,ગરમ મસાલો,લીંબુનો રસ, ખાંડ નાખી હલાવો ત્યાર બાદ બાફેલા શાક ને થોડુ ક્રશ કરી ઉમેરી બરાબર હલાવો તેને થોડી વાર ચળવા દો

  3. 3

    ભાજી બની ગયા બાદ પાઉં સાથે સવઁ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha virda
Disha virda @cook_25981521
પર

Similar Recipes