કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)

Dhaara patel
Dhaara patel @cook_25981314

#SB
આ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું

કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)

#SB
આ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ ડાયજેસટીવ બિસ્કીટ
  2. ૨ ચમચીચોકલેટ પાઉડર
  3. ૧/૪ કપદુધ
  4. ૧/૨ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  5. ૧ ચમચીબટર
  6. ૧ કપકોકોનટ
  7. ૧ ચમચીજેલી ચોકલેટ પીસ
  8. ૧ ચમચીટુટી ફ્રુટી
  9. ૧ ચમચીચોકો ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    એક પેઇન માં ચોકલેટ પાઉડર નાખી તેમાં દુધ નાખી ૨ મીનીટ માટે હલાવી પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો ગાંઢ ના રહે ત્યાં સુધી સારી રીતે હલાવું

  3. 3

    પછી તેમાં બિસ્કીટ નો ભુક્કો નાખવો પછી ૧ મીનીટ માટે હલાવી તેમાં કોકોનટ એડ કરો

  4. 4

    પછી તેમાં ચોકલેટ ચિપ્સ,જેલી ચોકલેટ,ટુટી ફુટી નાખી હલાવો સારી રીતે હલાવું

  5. 5

    મિશ્રણ તૈયાર થઇ જાય પછી તેને ૧૦ મીનીટ ઠંડુ થવા માટે મૂકી રાખો પછી તેના બોલ્સ વાડી લો તેના પર કોકોનટ લગાડો

  6. 6

    તૈયાર છે કોકોનટ ચોકો બોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhaara patel
Dhaara patel @cook_25981314
પર

ટિપ્પણીઓ (4)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Looks so yummyyyyyy🤤😋👍👌mouth r watering......

Similar Recipes