આવાકાડો ચટણી (Avacado Chutney Recipe In Gujarati)

Jeni Uday Naik
Jeni Uday Naik @cook_26076515

#સાઇડ
તમે ધાણા લસણ ની ચટણી કે પછી સેઝવાન ચટણી કે પછી ફૂદીનાની ચટણી નો ટેસ્ટ કર્યો હશે પણ આજે હું કઈ ક નવી અને હેલ્થી ચટણી ની વાનગી રજુ કરું છુ. એવોકાડો નામ નું ફળ જે સાઉથ-સેન્ટ્રલ મેક્સિકો માં પાકે છે જે ખાવામાં ખુબ સરસ હોય છે અને એમાં થી આજે આપણે ટેસ્ટી અને હેલ્થી ચટણી બનાવશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
ર લોકો
  1. એવોકાડો ફળ
  2. મીઠુ સ્વાદઅનુસાર
  3. ૧ ચમચીલીલું મરચુ
  4. ૫૦ ગ્રામ લીલા ધાણા
  5. ૧/૨ ચમચીઆદુની પેસ્ટ
  6. ૧/૨ ચમચીલીબુ નો રસ
  7. ૧/૨ ચમચીખાંડ
  8. ૧/૨મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેહલા એવોકાડો કાપી લો. એમાં રહેલા બીજ ને દૂર કરી મિક્સચર લઈ હવે સ્વાદ અનુસાર મીઠું, લીલું મરચું,આદુ, લીલા ધાણા, મરી પાઉડર, ખાંડ, લીંબુનો રસ નાખી બરાબર મિક્સચર માં મિક્સ કરી લો.

  2. 2

    તૈયાર છે આપની એવોકાડો ચટણી.
    ખુબજ હેલ્થી અને આયર્ન થી ભરપૂર અને આ ચટણી આપ સબ્જી રોટી સાથે પણ મજા લઇ શકો છો અને કોઈ પણ ઇન્ટરનેશનલ ડીશ સાથે,પાપડ કે પછી વેફર સાથે પણ મજા માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jeni Uday Naik
Jeni Uday Naik @cook_26076515
પર

Similar Recipes