રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મગની દાળ ને 5 થી 6 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેને ધોઈ ને એક થી બે વાર મિક્સર મા કરક્ષ કરી લો.
- 2
હવે વરીયાળી અને આખા ધાણાને પણ અધકચરા વાટી રાખી લો.
- 3
હવે લોટ બાંધવા માટે સૌ પ્રથમ લોટ માં ધી અને મીઠું નાખી, અજમાને હાથ વડે મસળીને નાંખો.
- 4
હવે થોડું થોડું પાણી નાંખી પૂરી જેવો લોટ બાંધવો. અને તે ને ઢાંકી ને બાજુમાં રાખો.
- 5
હવે stuffing માટે સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં આખું જીરૂ, અધકચરા વાટી રાખેલું ધાણા અને વરીયાળી નાખી સહેજ સાંતળો.
- 6
હવે તેમાં ચણાનો લોટ નાખી સહેજ સુગંધ આવે ત્યા સુધી સાંતળો
- 7
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદળ પાઉડર, ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર વગેરે નાખી સાંતળો.
- 8
થોડી વાર પછી તેમાં મગની દાળ નાખી થોડી વાર માટે સાંતળો જેથી દાળ ચડી જશે.
- 9
તેમાં અંતે મીઠું, બુરૂ ખાંડ જો ગળપણ પસંદ હોય તો ઉમેરો. કસુરી મેંથી નાખી સહેજ વાર હલાવી ગેસ બંધ કરી દો.
- 10
આ મીશ્રણ ને ઠંડું થવા દો. લોટ ને થોડું મસળીને લુ વા પાડો. તૈયાર કરેલ મીશ્રણ ના ગોળા વાળી મુકો.
- 11
લુવામાં ગોળા મુકીને લાડવા જેવુ વાળો અને હાથ થી દબાવી પૂરી જેવુ તૈયાર કરો.જરૂર પડે તો હળવા હાથે વૈલાણ ફેરવવું.
- 12
હવે તળવા માટે તેલ લઇ તેમાં ધીમે તાપે થવા દો.
- 13
તમારી કચોરી તૈયાર છે. તેને બટાકા ની સુકી ભાજી તેમજ ચટણી સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah -
-
ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#MW3#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣3️⃣#cookpadindia#cookpadgujrati#KhstaKachori Payal Bhaliya -
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati)
#સુપરશેફ2પીળી મગની છુટ્ટી દાળ ખૂબ હેલ્ધી હોયછે. મારા બાળક ને બવ ભાવે. ગઈ કાલે વધેલી દાળ માં થી મૈ મેંદા ના લોટ થી, કચોરી બનાવી. આવા ચોમાસાનાં મોસમમાં કોને કોને ભાવે આ ગરમા-ગરમ કચોરી? Kavita Sankrani -
-
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
પૂરી (Poori Recipe in Gujarati)
ટિ ટાઈમ ને બનાવો મજેદાર, ધંઉ ના લોટ માથી બનેલા કુરકુરા બિસ્કિટ ની સાથે#DA# week -2 Payal Shah -
-
જોધપુરી પ્યાઝ કચોરી (Jodhpuri Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25Keyword : Rajasthani Nirali Prajapati -
-
સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી Nipa Shah -
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
-
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
ખટ મીઠા અને તીખા ટેસ્ટ વાળી કચોરી ટેસ્ટ માં સુપર્બ લાગે છે. બપોર કે સવાર ના બ્રેકફાસ્ટ માં ચા સાથે મઝા આવે.. Sangita Vyas -
મગની દાળની ખસતા કચોરી ચાટ
#પોસ્ટ_૨#સુપરશેફ3#મોનસૂન સ્પેશિયલવરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
-
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .#વીક મિલ 2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ 5 Lop Tanna
More Recipes
ટિપ્પણીઓ