ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામદહીં
  2. 2ઝીણા સમારેલા સફરજન
  3. 2ઝીણી સમારેલી કીવી
  4. 2 નંગદાડમ ના દાણા
  5. 1 નંગચીકુ
  6. જરૂર મુજબ ખાંડ અથવા હની
  7. 1-2ટીપા વનીલા એસેન્સ
  8. ગાર્નિશ માટે વિપિંગ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં નો મસ્કો કે હંગ કર્ડ ને ફેટી લેવું જેથી એક રસ થઈ જાય અને તેમાં વેનિલા એસેન્સ અને ખાંડ નાખી હલાવો.

  2. 2

    પછી વિસ્કર થી વીસ્ક કરી હલકું થાય પછી પાઈપિંગ બેગ માં ભરવું.

  3. 3

    બધા ફ્રૂટ ઝીણા કાપી લેવા. હવે ગલાસ માં એક ફ્રુટ નું લેયર અને ઉપર યોગરટ નું લેયર એમ વારાફરથી ગોઠવવા...

  4. 4

    ઈચ્છા મુજબ ગાર્નિશ કરીને સર્વ કરો. મે અહી વ્હિપિંગ ક્રીમ થી ગ્લાસ નું ટોપ પર સજાવ્યું છે. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે ફ્રૂટ યોગર્ત પારફાઈટ

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (39)

Similar Recipes