રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી બધી સામગ્રી લેવી વટાણા આખી રાત પલાળવા.
- 2
ત્યારબાદ વટાણા અને બટેટા બે વિસલ માટે કુકરમાં બાફવા.
- 3
એક કડાઈમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં જીરુ અને હિંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં મીઠો લીમડાની એક ડાળ મીઠી ઉમેરવી.
- 4
ત્યારબાદ તેમાં વટાણા બટાકા નો છુંદો અને બધા મસાલા કરવા પાંચ મિનિટ માટે ચઢવા દો બધુ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરવો. તૈયાર છે રગડો. રગડા પર સમારેલો કાંદો છાંટી તેને સર્વ કરો મેં તેને પેટીસ સર્વ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
-
-
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
-
ઓરીયા ની છુટી દાળ (Oriya ni chhutti daal in Gujarati recipe)
#સુપરશેફ1#વીક1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ૨૬ REKHA KAKKAD -
-
-
-
-
ફરાળી રગડો(farali ragdo recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે ફરાળમાં એકદમ ઈઝી બની જાય તેઓ ફરાળી રગડો સ્વાદમાં તીખો અને ખાટો બનાવ્યો છે. તો તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે. Harsha Gohil -
-
-
-
-
-
ગાર્લીક પોટેટો ચીપ્સ(Garlic Poteto Chips Recipe in Gujarati)
#GA4#Week1#Poteto#post3 Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13637066
ટિપ્પણીઓ