બટાકા પૌવા (bataka pauva recipe in gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#GA4
#week1
#બટેકાપૌંઆ
...હેલ્ધી... પરફેક્ટ ફોર લાઈટ ડિનર અથવા બ્રેકફાસ્ટ
પોટેટો..sprouted મગ..મકાઈ..

બટાકા પૌવા (bataka pauva recipe in gujarati)

#GA4
#week1
#બટેકાપૌંઆ
...હેલ્ધી... પરફેક્ટ ફોર લાઈટ ડિનર અથવા બ્રેકફાસ્ટ
પોટેટો..sprouted મગ..મકાઈ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીબટેકા
  2. 1/૨ વાટકી બાફેલા મકાઈ
  3. 1/૨ વાટકી ફણગાવેલા મગ
  4. મીઠું /મરચું/હળદર/ધાણાજીરું/ખાંડ/ગરમ મસાલો
  5. 1/૨ લીંબુ
  6. 1 ચમચીઆદુ / મરચાં/લસણ ની પેસ્ટ
  7. 1ડુંગળી ઝીણી સમારેલી
  8. 1બાઉલ પૌંઆ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    પૌંઆ ને પાણી થી ધોઈ પાલડી એમાં સ્વાદ અનુસાર મીઠું & લીંબુ નાખી રાખી દેવું..

  2. 2

    એક લોયામાં વઘાર માટે 1 ચમચી તેલ માં લીમડો / હિંગ/ આદું મરચા લસણ ની પેસ્ટ નાખી..

  3. 3

    તેમાં બટેકા..મકાઈ..મગ નાખી...ઉપર જણાવેલ બધોજ મસાલો નાખવો..2 મિનીટ ચડી જાય પછી ગેસ બંધ કરી દેવો

  4. 4

    એક તપેલી માં પાણી ગરમ મૂકી ઉપર ચારણી મૂકી ઢાંકી દેવું..વરાળ થાય ત્યાં સુધી

  5. 5

    પલાળેલા પૌંઆ ને લોયામાં વઘારેલા શાક માં મિક્સ કરી હલાવી લેવા..ત્યાર પછી એ મિશ્રણ ને ચારણી માં મૂકી એકદમ ગરમ થાય ત્યાં સુધી ફાસ્ટ તાપ ઉપર રાખવા..

  6. 6

    હેલ્ધી બટેકા પૌંઆ તૈયાર છે... કોથમીર...દ્રાક્ષ... ક્રેનબૅરી...થી ગાર્નિશ કર્યા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes