રવા સેન્ડવીચ (Rava Sandwich Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
1 વ્યકતિ
  1. 1વાટકી રવો
  2. 2વાટકી છાશ
  3. 1કપ ગાજર છીણેલુ
  4. 1કપ ટામેટું છીણેલુ
  5. 1કપ ડુંગળી છીણેલુ
  6. જરુરિયાત મુજબ મીઠું
  7. 2નંગ લીલા મરચા
  8. 1સ્પૂન તીખા પાઉડર
  9. 1સ્પૂન ઇનો
  10. 1સ્પૂન બટર અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલા રવા ના લોટ ને એક બાઉલ માં છાશ માં 15 મિનિટ પલાળી દેવો, 15 મિનિટ પછી તેમાં છીણેલું ગાજર, છીણેલી ડુંગળી, છીણેલું ટમેટું,લીલું મરચું અને નમક નાખી મિક્સ કરવું..
    ઇનો મશીન માં સેન્ડવિચ બનાવતી વખતે નાખવો.

  2. 2

    હવે સેન્ડવિચ ગ્રીલ મશીન માં બટર અથવા ઘી લગાડી ને ખીરું પાથરવું ને આગળ પાછળ બંને તરફ શેકી ને સેન્ડવિચ ને ગ્રીલ કરવી.

  3. 3

    તૈયાર છે આપણી રવા ગ્રીલ સેન્ડવિચ. ફુદીના ચટણી ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes