રવા ની સેન્ડવિચ(Rava Ni sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં રવો લેવો તેમાં દહી નાખી મિક્ષ કરવું.હવે તેને એક કલાક રેસ્ટ આપવો
- 2
ડુંગરી.ગાજર.ને સમારવા.આદું.મરચા. લસણ ની પેસ્ટ કરવી.
એક કલાક બાદ તેમાં સમારેલા ગાજર. ડુંગળી.આદુ મરચા ની પેસ્ટ નિમક નાખી બરાબર મિક્ષ કરવું. ડુંગરી.ગાજર.ને સમારવા.આદું.મરચા. લસણ ની પેસ્ટ કરવી.
એક કલાક બાદ તેમાં સમારેલા ગાજર. ડુંગળી.આદુ મરચા ની પેસ્ટ નિમક નાખી બરાબર મિક્ષ કરવું.સેન્ડવિચ મૂકવા ટાઈમે તેમાં ઇનો નાખવો
- 3
ત્યારબાદ સેન્ડવિચ ટોસ્ટર માં ઘી કે તેલ લગાવી દેવું.હવે તે મિશ્રણ ને ટોસ્ટર માં પાથરી દેવું.બ્રેડ જેવું થીક રાખવું.
પંદર.વીસ.મિનિટ થવા દેવું. સેન્ડવિચ તૈયાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજિટેબલ વફલ રવા સેન્ડવિચ (Vegetable Waffle Rava Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 Geeta Solanki -
રવા ની સેન્ડવિચ
મારી સેન્ડવિચ બ્રેડ વગર ની છે . લોક ડાઉન માં ફટાફટ બની જતી વાનગી તમને જરૂર ગમશે. Mehula Joshi -
-
-
-
-
-
રવા ની બ્રેડ લેસ સેન્ડવીચ (Rava Sandwich Recipe In Gujarati)
લોકડાઉન સ્પેશિયલ બ્રેડ લેસ રેસિપીRava ni sendwich recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ મારા ઘરમાં બધાં ની ફેવરિટ છે. હેલ્ધી અને ટેસ્ટી.ટીફીન મા, લાંબી મુસાફરી આ સ્નેક્સ લઈ જઈ શકાય.#GA4#week3#sandwich Bindi Shah -
-
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
-
-
-
-
-
-
-
-
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
-
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25ઢોસા એક સાઉથ ઈંડિઅન રેસીપી છે. રવા ઢોસા એ જલ્દી થી બનતો ઢોસાનો એક પ્રકાર છે. જલ્દી થી બનતી અને ખાવામાં ટેસ્ટી રેસીપી છે. Jyoti Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762554
ટિપ્પણીઓ (4)