આલુ પરોઠા (Aloo paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેહલા બટેકા ને ધોઈ ને બાફી લો. પછી તેને છોલી ને છૂંદો કરી લો. તેમાં બધા મસાલા અને આદુ મરચા ને ઝીણા સમારી ને ઉમેરી દો અને માવો બનાવો. લીંબુ નીચવો
- 2
લોટ મા તેલ અને બજો મસાલો નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ બવ ઢીલો એ નઈ અને કડક એ નઈ એવો બાંધવો.
- 3
હવે એક લુવો તૈયાર કરી વણી લો. તેમાં બટેકા નો માવો ભરી સરખું સિલ કરી દો. ત્યાર બાદ પરોઠું વણી ને ગરમ લોઢી પર સકો બને બાજુ તેલ લગાડી ને બરાબર સકો લો
- 4
ગરમ પરોઠા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#MBR1#Week1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ વાનગી સવાર ના નાસ્તા માં કે રાત ના જમવામાં લઇ શકાય છે.આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય એવી છે.#trend shailja buddhadev -
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
-
-
-
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13644828
ટિપ્પણીઓ (4)