મન્ચુરિયન ડ્રાય(manchurian dry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાવલીયો તેમાં કોબીજ ગાજર લસણ આદુ મરચાની પેસ્ટ રેડ ચીલી સોસ તીખા નો ભૂકો મીઠું કાશ્મીરી લાલ મિર્ચ પાઉડર મેંદો અને કોર્નફ્લૉઉર બરાબર મિક્સ કરી લો. હવે એના નાના બોલ કરી લ્યો
- 2
નાના બોલ થઇ જાય એટલે તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં તે દીપ ફ્રાય કરી લો ધીમા ગેસ પર તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
-
-
-
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
-
-
-
-
-
-
ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બહાર તો ખાઇ છે. બહાર જેવા જ ઘરે બનાવી શકાય છે. ચોમાસા ની ઋતુ માં તો ગરમ ખાવા ની બહુ જ મજા આવે.#મહારાણી Kantaben Patel -
ડ્રાય મન્ચુરિયન(dry manchurian recipe in Gujarati)
#માઇઇબુક#Post29#સુપરશેફ2(મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર) Shyama Mohit Pandya -
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
-
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો. Brinda Lal Majithia -
મન્ચુરિયન(Manchurian Recipe In Gujarati)
મન્ચુરિયન એ મારાં દીકરા ની ફેવરિટ ડીશ છે જે આજે ઘરે બનાવ્યા છે Dhara Raychura Vithlani -
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13652448
ટિપ્પણીઓ