ખડા પાવભાજી (Khada Paubhaji Recipe In Gujarati)

#ભાવનગર સ્પેશ્યલ ખડા પાવભાજી#...😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા બધા વેજીટેબલ લઈ તેને પાણીથી ધોઈ નાખવા ત્યારબાદ તેને કૂકરમાં મૂકી અને બાફવા મૂકી દેવા 30 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દેવો પછી કુકર ઠરે એટલે બધું પાણી નિતારી નાખવું ત્યારબાદ તેને એક ડિશમાં કાઢી નાખવુ
- 2
એક ડિશમાં કાઢી છે તેને ક્રશ કરી નાખવું
- 3
એક લોયામાં 1/4 ચમચી તેલ નાખી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખી તેમાં ટામેટાં ડુંગળી કોથમીર નાખી બરાબર હલાવી લેવું ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખવું પાંચ મિનિટ ગેસને શરુ રાખી અને તેને ચડવા દેવું ત્યારબાદ તેમાં ભાજી નો મસાલો નાખવો થોડી વાર થાય એટલે તેમાં ગરમ મસાલો નાખવો દસ મિનિટ ચાલુ રાખો જ્યાં સુધી એક રસ ન થાય ત્યાં સુધી તેને હલાવી રાખો ત્યારબાદ એક લીંબૂ નાખી તેને હલાવી લેવું રેડી થઈ જશે આપણી ખડા પાઉભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujaratiપાવભાજી એ સૌની મનપસંદ અને ટેસ્ટી વાનગી છે. એમાંય રાજકોટની સ્પેશિયલ ખડા પાઉંભાજી મેં આજે બનાવી છે. પરિવારમાં સૌને આ પાવભાજી ખૂબ જ ટેસ્ટી લાગી છે. કુકપેડ નો આભાર માનું છું કે નવી નવી વાનગીઓ શીખવા માટેની અમને પ્રેરણા આપી રહ્યું છે. Neeru Thakkar -
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે Niral Sindhavad -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
#CT#cookpadindia#cookpadgujratiમુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો.... Hema Kamdar -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
-
-
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
ખડા ભાજી ટોસ્ટ સેન્ડવીચ(Khada Bhaji Toste Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 40 Mayuri Doshi -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Bhavisha Manvar -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ