રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો,ઘી ગરમ થઈ જાય એટલે તેમાં રવો ઉમેરો,
- 2
રવા ની બરાબર શેકવા દો સેકાઈ જાય એટલે એમાં દ્રાક્ષ ઉમેરો ને હલાવો જેથી દ્રાક્ષ ફૂલી જશે.
- 3
હવે તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો,તમે દૂધ ની જગ્યા એ પાણી પણ લઈ શકો છો મે દૂધ અને પાણી મિક્સ લીધું છે.હવે રવો બધું દૂધ પી ને ફૂલી જસે એટલે તેમાં ખાંડ ઉમેરો.
- 4
બરાબર હલાવી ને ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર શેકવા દો,હવે ઉપર ઈલાયચી પાઉડર,અને બદામ ની કતરણ ભભરાવી દો તૈયાર છે શીરો.
Similar Recipes
-
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ff3 સત્યનારાયણ ની કથા માં થતો પરંપરાગત રવા નો શીરો... Jo Lly -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
સત્યનારાયણ ની કથાનો શીરો (Satyanarayan Katha Sheera Recipe In Gujarati)
સત્યનારાયણ ની કથા હોય ત્યારે આજ શીરો ભગવાનને પ્રસાદ તરીકે ધરવામાં આવે છે. મારા ઘરે તો મહિને એકવાર તો બને છે. કંઈક સ્વીટ ખાવાનું મન થાય ત્યારે આ શીરો ઇન્સ્ટન્ટ બની જતો હોય છે. તેની સામગ્રી પણ ઘરમાં જ હોયછે. તેથી બનાવતા વાર લાગતી નથી. Jayshree Doshi -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
શીરો(siro recipe in gujarati)
#માઇઇબુક#post 19આજે આપડે સત્યનારાયણ ની કથા જેવો શીરો ઘરે બનાવીશુ પરફેક્ટ માપ થી બનાઈશુ તો સેમ એવો જ બનશે. Jaina Shah -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા માં ખાસ બનાવવા માં આવતો પ્રસાદ. ગુજરાતી ઘરો માં પ્રસંગોપાત માં પણ રેગ્યુલર બનતો હોય છે. આજે ઠકરાણી ત્રીજ ના શુભ દિવસે મેં પણ બનાવ્યો છે , જે તમને ગમશે. Bina Samir Telivala -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRઆજે લાભ પાંચમ નિમિત્તે મેં સોજી નો શીરો બનાવ્યો..તે પણ ઘુઘરાનું સ્ટફિંગ વધ્યું તેમાંથી..આવી રીતે બનતો શીરો માવાને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તે બનાવવો ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
સોજી નો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
ગોળ ના પાણી મા એક ચમચી દૂધ એડ કરી ગાળી ને શીરા મા નાંખવુ જેના થી ગોળ મા રહેલ ક્ષાર કે કચરો નીકળી જાય અને દૂધ થી શીરો પણ સોફ્ટ બને. DhaRmi ZaLa -
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
-
સોજી નો શીરો (Semolina Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજીનો શીરો Ketki Dave -
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
શીરો.(Sheera Recipe in Gujarati)
રવા નો શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.ગુજરાતી થાળી માં સ્વીટ ડીશ તરીકે પણ ઉપયોગ થાય છે. Bhavna Desai
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13670513
ટિપ્પણીઓ (6)