ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week1
બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે.

ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

#GA4
#Week1
બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 1 વાટકીતેલ
  3. 1 કપમગફળી ના બી પીસેલા
  4. 1 સ્પૂનહળદર
  5. 1 સ્પૂનધાણાજીરું
  6. 1 સ્પૂનનમક
  7. 2 સ્પૂનમરચા પાઉડર
  8. 1 સ્પૂનગરમ મસાલો
  9. 1 સ્પૂનજીરું
  10. 1 સ્પૂનઆદુ પેસ્ટ
  11. 1 સ્પૂનલસણ પેસ્ટ
  12. 1 સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  13. 2 નંગસૂકા મરચા
  14. 1 કપડુંગળી છીણેલી
  15. 1 કપટામેટાં છીણેલા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને છાલ કાઢી લો. અને વચ્ચે થી કાપો પાડી લો

  2. 2

    પછી મગફળી બી, ડુંગળી, ટામેટા ની ગ્રેવી, આદુ, મરચા, લસણ ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું નમક, લાલ મરચા પાઉડર બધું મિક્સ કરી ને ગ્રેવી તૈયાર કરી લો.

  3. 3

    પછી તૈયાર થયેલી ગ્રેવી બટાકા માં ભરી લો

  4. 4

    પછી કૂકર માં પંદર મિનિટ ચડવા દય ને 4 સિટી કરી લો, તૈયાર છે ભરેલા બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes