મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)

Arpan Thakkar
Arpan Thakkar @cook_26357884
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપઘઉં નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ચપટીજીરું
  4. 2 ચમચીતેલ
  5. 4 ચમચીઘી
  6. જરૂર મુજબ ચાટ મસાલો
  7. જરૂર મુજબ મરચું પાઉડર
  8. જરૂર મુજબ જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ લઇ તેમાં નમક જીરું અને તેલ નાખી પાણી થી પરોઠા નો લોટ બાંધવો

  2. 2

    લોટ ને મસળી ને બે સરખા ભાગ કાગ કરવા અને વણી લેવું

  3. 3

    એના પર ઘી લગાડી ને નમક મરચું જીરું અને ચાટ મસાલો છાંટવો નીચે દીધેલા ફોટો પ્રમાણ રોલ્લ કરી ને વનીલેવા નું

  4. 4

    સરખી થી સેકી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpan Thakkar
Arpan Thakkar @cook_26357884
પર

ટિપ્પણીઓ

Similar Recipes