સ્વીટ કાકડી રાઈતું (Sweet Cucumber Raita Recipe In Gujarati)

Harsha Parekh
Harsha Parekh @cook_26359188
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ દહીં
  2. ૨૫૦ ગ્રામ કાકડી
  3. ૧૦૦ ગ્રામ ગાજર
  4. ૩ નંગમરચા
  5. ૪ ચમચી દળેલી ખાંડ
  6. ૧ નાની ચમચીમરીનો ભૂકો
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂર મુજબ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાકડી ગાજરને છોલી રાખો કોથમીર સાફ કરી અને મરચા ના બે ફાડા કરી તેમાંથી બી કાઢી નાખો

  2. 2

    કાકડી ગાજર ને ખમણી નાખો અને કોથમીર મરચા ને ઝીણા સમારીને નાખો ઈચ્છા

  3. 3

    એક બાઉલમાં દહીં લેવું તેમાં ખમણેલા ગાજર કાકડી મરચા કોથમીર ઉમેરો પછી તેમાં મોટી ચાર ચમચી દળેલી ખાંડ સ્વાદ અનુસાર મીઠું ૧ નાની ચમચી મરીનો ભૂકો નાખીને મિક્સ કરી લેવું

  4. 4

    હવે રાયતા ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો ઠંડુ થયા પછી સર્વિંગ બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Parekh
Harsha Parekh @cook_26359188
પર

Similar Recipes