દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

Ťhë Maxu
Ťhë Maxu @cook_26145665
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૩૦
  1. ૧૦૦ ગ્રામઘઉંનો લોટ
  2. ૧૦૦ ગ્રામજાર નો લોટ
  3. ૧૦૦ ગ્રામબાજરાનો લોટ
  4. જરૂર મુજબ તેલ
  5. ૨ ચમચી તલ
  6. ૬૦૦ ગ્રામદુધી
  7. સ્વાદાનુસારમીઠું
  8. સ્વાદાનુસારમરચું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧/૨ ચમચી વરીયાળી
  11. ૧/૨ ચમચી હીંગ
  12. ૧/૨ ચમચી ધાણાજીરું
  13. ૧ ચમચી લીંબુ નો રસ
  14. ૧/૨ ચમચી ખાંડ
  15. વઘાર માટે
  16. ૨ ચમચી તેલ
  17. ૧/૨ ચમચી રાઈ
  18. ૧/૨ ચમચી જીરું
  19. ૧/૨ ચમચી હીંગ
  20. ૧ ડાળખી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૧.૩૦
  1. 1

    સૌ પ્રથમ દુધી ને છીણી નાખો તેનાં છીણ માં બધાં લોટ, થોડુંક તેલ અને મસાલો નાખીને લોટ બાંધી લો

  2. 2

    હવે તેના રોલ બનાવી કૂકરમાં બરાબર બાફી લો

  3. 3

    બફાઈ જાય પછી તેના માપસરના પીસ કાંપી લો

  4. 4

    હવે તેનો વઘાર કરી લો અને પછી સર્વ કરો ગરમાગરમ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ťhë Maxu
Ťhë Maxu @cook_26145665
પર

ટિપ્પણીઓ

Similar Recipes