પોઆ બટેટા (Potato Poha Recipe In Gujarati)

Ved Vithalani @cook_26377923
#GA4
#WEEK1
#post 1
#September
ઇન્સ્ટંટ નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
પોઆ ને ધોઈ પલાળી રાખો, બટેટા ધોઈ કુકર માં બાફી લો ઠરી જાય એટલે નાના ટુકડા કરી નાખવા
- 2
કડાઇ મા તેલ મૂકી જીરું અને રાઇ થાય એટલે તમાલપત્ર લીમડા ના પાન આઠ થી દસ લીલા મરચા ના ટુકડા ઉમેરીને હલાવવાનુ
- 3
પછી તેમાં પોઆ બટેટા અને બધા મસાલા ઉમેરીને હલાવવાનુ છે ગેસ બંધ કરી, કોથમીર, દાડમ ના દાણા, ઝીણી સમારેલી ડુંગળી અને સેવ નાખી ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
#GA4#WEEK1# RECIPE 1 curd દહીંડાયેટ માં જો કંઈક અલગ નવું ચટપટુ ખાવા નું મળેતો ડાયેટ કા મઝા કુછ ઓર હો જાયેગા તો ચાલો દહીં ઓટસ ની અલગ જ રેસીપી ની મજા લઈએ, આપ ને કેવી લાગી અચુક થી જણાવજો Hemisha Nathvani Vithlani -
-
-
-
-
-
બી બટેટા ની ફરાળી ખિચડી.(Peanuts Potato Farali khichdi Recipe in Gujarati)
#GA4#week1#potatoJayshree vithlani
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક (potato Peanuts Farali Sabji Recipe In Gujarati)
#GA4 #week1 milan bhatt -
-
-
-
-
-
સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)
# GA4#Week-1 Ankita Pancholi Kalyani -
સીંગદાણા બટેટા ની ખીચડી(sing dana bataka khichdi recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુકપોસ્ટ પોસ્ટ૩૩ Kinjal Kukadia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679872
ટિપ્પણીઓ (5)