રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫ નંગનાના રીંગણા
  2. ૪-૫ નંગનાના બટેટા
  3. 1/2વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  4. ૨ નંગટામેટા ની પ્યુરી
  5. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચીલસણની ચટણી
  7. ચપટીહિંગ
  8. ૨ નંગસૂકા લાલ મરચાં
  9. તમાલપત્ર
  10. 1/2ચમચી વરિયાળી
  11. 1/2ચમચી તલ
  12. ૧ ચમચીરાઈ અને જીરું
  13. ૨-૩ લવિંગ અને બાદિયાન
  14. ૩ ચમચીદહીં
  15. થોડાં લીમડાના પાન
  16. ભરવા માટે નો મસાલો
  17. ૬ ચમચીશેકેલો ચણાનો લોટ
  18. ૪-૫ ચમચી શીંગદાણા નો અધકચરો ભુકો
  19. ૨ ચમચીવરિયાળી પાઉડર
  20. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  21. ૧ ચમચીલસણની ચટણી
  22. 1/2વાટકી ઝીણી સમારેલી કોથમીર
  23. 1/2ચમચી હળદર
  24. ૪ ચમચીધાણાજીરૂ
  25. ૨-૩ ચમચી ખાંડ
  26. ૨ ચમચીલીંબુનો રસ
  27. 1/2ચમચી ગરમ મસાલો
  28. ૩ ચમચીતેલ
  29. વઘાર માટે ૨ મોટા ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને રીંગણ ને ધોઈ ને છાલ ઉતારી અને કાપા. પાડી દો

  2. 2

    હવે એક બાઉલમાં ભરવા નો મસાલો મિક્સ કરો અને રીંગણ અને બટાકા માં ભરી દો

  3. 3
  4. 4

    હવે રીંગણા અને બટાકા ને વરાળમાં બાફવા મૂકો અને ૫-૬ મિનિટ પછી ચેક કરી લો. રીંગણ પહેલા બફાઈ જશે તે બહાર કાઢી લો અને બટાકા ને થોડીવાર માટે બાફવા દો

  5. 5

    બટાકા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ અને બાદિયાન નાખી દો

  6. 6

    પછી તેમાં હિંગ, વરીયાળી અને તલ નાખી દો અને પછી ડુંગળી સાંતળો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી લસણની ચટણી અને હળદર ધાણાજીરું નાખી દો અને ઢાંકીને રહેવા દો

  7. 7

    તેલ છુટું પડે એટલે તેમાં દહીં નાખી થોડી વારે બરાબર મિક્સ કરો પછી અડધો ગ્લાસ પાણી નાખી ઉકળવા દો પછી તેમાં બફાઈ ગયેલા રીંગણ અને બટાકા નાખી હળવે હાથે હલાવી લો અને ત્રણ થી ચાર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો

  8. 8

    હવે એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes