સ્પાઇસી પુડલા(Spicy Pudla Recipe In Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#GA4
#Week2
નાના છોકરાઓ ધાણા ના નાખાતા હોય તો તેમણે ખબર પણ નઇ પડે ને બધા જ ખાઇ જાશે.

સ્પાઇસી પુડલા(Spicy Pudla Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week2
નાના છોકરાઓ ધાણા ના નાખાતા હોય તો તેમણે ખબર પણ નઇ પડે ને બધા જ ખાઇ જાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીચણાનો લોટ
  2. ડુંગળી
  3. લીલું મરચું
  4. લસણની કણી
  5. ૧/૨ ચમચી મીઠું
  6. ૧/૨ વાડકીપાણી
  7. ૧/૪ધાણા
  8. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ડુંગળી,મરચું અને લસણ ને મરચાં કટર માં પેસ્ટ કરો.

  2. 2

    એક તપેલી માં ચણાનો લોટ માં ડુંગળી ની પેસ્ટ અને ધાણા ઉમેરો. પાણી ની મદદથી મિડિયમ ખીરું તૈયાર કરી શું. ૧૫ મિનિટ સુધી મુકી રાખવા નું છે.

  3. 3

    હવે એક પેન માં તેલ લઇશું તેમાં બેટર પાથરી દેવું પછી બને બાજુ થવા દઇશુ.

  4. 4

    તો ચાલો તૈયાર છે સ્પાઇસી પુડલા છે. તો ખજુર આંબલી ની ચટણી સાથે પીરસી લઇશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર

Similar Recipes