પુડલા (Pudla Recipe In Gujarati)

Darshna Mavadiya @Darsh10
પુડલા (Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા વાસણ માં મેંદો અને ચણા નો લોટ ઉમેરી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી ને બોવ જાડું પણ નય અને બોવ પાતળું પણ નય એવું બેટર બનાવવું
- 2
પછી તેમાં મરચા અને ડુંગળી ઉમેરવા અને સ્વાદ મુજબ મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરવા તમે ઇચ્છો તો તમે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ ઉમેરી શકો છો.
- 3
ત્યારબાદ તેને ૫-૧૦ મિનિટ ઢાંકી ને રેવા દેવું પછી નોન સ્ટીક ના તવા પર ૧ ચમચી તેલ રેડી તેની પર એક ઊંડા ચમચા વડે બેટર રેડી ને ધીમે ધીમે ગોળ ગોળ ફેલાવતું જવું.
- 4
અને બંન્ને બાજુ સરસ શેકી લેવું પછી તેને કેચ અપ અથવા દહીં કે ચટણી સાથે સર્વ કરવા. એક દમ સરળ અને ટેસ્ટી પુડલા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#trend#week1આ પુડલા ખૂબ જ ઓછા સમય માં અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
વેજ ઓટસ પુડલા (Veg Oats Pudla Recipe In Gujarati)
#trend #પુડલા વેજ ઓટસ પુડલા હું એટલે બનાવું છું કે હેલ્ધી પણ છે diet food પણ છે ને ટેસટી પણ છે😋 Reena patel -
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
પુડલા ને સાથે ચટણી (Pudla With Chutney Recipe In Gujarati)
#trendચોખા ને ચણા દાળ ના પુડલા Kapila Prajapati -
મસાલા પુડલા
#MFF#RB12વરસાદ ની સીઝનમાં ગરમ ગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય ત્યારે હું આ સ્પેશિયલ મસાલા પુડલા બનાવી લઉં છું.. ગરમ ગરમ સર્વ કરો.. ખાવા ની ખુબ મજા.. આવે. Sunita Vaghela -
વેજ હેલ્ધી પુડલા(Veg Healthy Pudla Recipe In Gujarati)
#Trend ફ્રેન્ડ્સ પુડલા તો લગભગ બધા ને ત્યાં બનતા જ હશે મારે ત્યાં તો નાસ્તા માં કે પછી રાત્રિ ભોજન માં ગમે તયારે બને આ એક એવી વાનગી છે જે ઝટપટ બની જાય છે અને જો બાળકો શાક દાળ ન ખાય તો એ રીતે બનાવી ને એનાં પોશકતત્વો પૂરા પાડી શકાય છે તો આજે હુ એક એવા જ પુડલા બનાવા જઇ રહી છું....🍳 Hemali Rindani -
રવા પુડલા (rava pudla recipe in gujarati)
રવાના પુડલા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે નાના બાળકોને આ પુડલા નાસ્તા માં આપી શકાય છે Kajal Chauhan -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)
#વેસ્ટરાજકોટ ના મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલા.આ પુડલા ખુબ જ સ્વાદિષ્ટ અને પણ હેલ્ધી છે. Ila Naik -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
ફરાળી પુડલા
#SJR#RB17 આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
પુડલા(pudla recipe in gujarati)
સવાર માં ગરમા ગરમ સરસ નાસ્તો મળે એટલે દિવસ બની જાય નાસ્તા માં ભાખરી, થેપલા, પરોઠા કે પુડલા હોય જ છે અને પુડલા નું નામ પડે એટલે ચણા ના પુડલા તરત યાદ આવે પરંતુ આજે આપણે દૂધી ના પુડલા બનાવીયે તો જાણી લો એની દૂધી ના પુડલા બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BRમહીકા રાજકોટ જીલ્લા માં આવેલું એક ગ્રામ છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર હાથે થી પાથરી ને તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન માંથી એમ તો ઘણી બધી વાનગી ઓ બને છે.એમાંથીજ એક ઝટપટ બનાવી શકાય એવી વાનગી એટલે "મીક્ષ વેજ પુડલા"જે મૉટે ભાગે બધાનેજ ભાવતા હોય છે. તેમજ તેમાં વેજિસ નો ઉપયોગ કરીને પુડલાને ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો આજે મીક્ષ વેજ પુડલા બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
-
-
પુડલા(pudla recipe in Gujarati)
સવારે નાસ્તા માં પુડલા મલી જાય તો મજા પડી 😋😋😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ /લોટ#પોસ્ટ 9 Nayna prajapati (guddu)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754337
ટિપ્પણીઓ (2)