દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધાને થેપલા તો ભાવતા જ હશે તો આજે તેમાથી કઇ નવું બનાવીએ તો ચાલો થઇ જાઓ તૈયાર....ર્સૈપ્રથમ આપણે થેપલા માટે જેવી કણક બનાવીએ છીએ એવી કણક તૈયાર કરો. ત્યારબાદ તેને થોડી વાર સુધી એમ જ રહેવા દો.
- 2
ત્યાં સુધીમાં બાફેલી દાળ ના વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ મુકો થોડુ ગરમ થાય એટલે તેમા રાઈ, જીરુ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરો તેમા બાફેલી દાળ ને ઉમેરો. અને તેને બરાબર ઉકળવા દો.
- 3
હવે બાફેલા બટાકા નો છુંદો કરી તેમા હળદર, ધાણા જીરુ, લાલ મરચુ પાઉડર, મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લો.અને તેના ગોળા વાળી લો.....
- 4
હવે નાનું થેપલું વણી લો. ત્યારબાદ તેમા બટાકા નો તૈયાર કરેલો માવો ગોળો બનાવીને મુકો.. ત્યારબાદ તેને પોટલી ના આકાર જેવા આકાર માં વાળી લો.
- 5
ત્યારબાદ તે બનાવેલી પોટલીઓ ને ઉકળી રહેલી દાળમાં નાખતા જાઓ... ત્યારબાદ તેમા હળદર, ધાણા જીરુ, લાલ મરચુ પાઉડર, મીઠું નાખી તેને થોડી વાર્ પાકવા દો.
- 6
હવે તૈયાર છે તમારી દાળ- કચોરી પીરસવા માટે......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
#RB1આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે hetal shah -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
-
-
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
-
-
જામનગર ની ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dry Fruits Kachori Recipe In Gujarati)
#કૂકબુક#post2#diwalinamkeen michi gopiyani -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
કચોરી દાળ ઢોકળી(Kachori Dal Dhokali Recipe in Gujarati)
મારા મધર ની બેસ્ટ રેસીપી છે.મારી ફેવરીટ ગુજરાતી ડીશ#GA4#week4#Gujarati Bindi Shah -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
#FamMara papa ne favourite che dal kachori. ❤❤ Hinal Dattani -
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
કચોરી(kachori Recipe in Gujarati)
#GA4#Week9#post2#maindaજામનગર ની ફેમસ કચોરી દીવાળી ના નાસ્તા માટે બનાવી છે, નમકીન મગની દાળમાંથી બનાવી છે Bhavna Odedra -
-
More Recipes
ટિપ્પણીઓ