હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)

હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગરમ ઉકળતા પાણીમાં પાલક ને નાખો. ૨ મિનિટ રેહવા દો. ૨ મિનીટ પછી તરત જ તેને ઠંડા બર્ફ વાળા પાણી માં નાખો. ઠંડું પડે એટલે બીજા વાસણ માં બરાબર નિતારી ને કાઢી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ૧/૨ ચમચી જીરૂં, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
- 3
સંતળાઇ જાય એટલે તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો. કેપ્સીકમ પાકી જાય એટલે વટાણા અને મીઠું નાખી તેને ચડવા દો. બંને સરસ ચડી જાય એટલે પાલક ઉમેરો. હવે પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવું.
- 4
મિશ્રણ ને એકદમ ઠંડુ થવા દો. ઠંડું થાય એટલે તેની મીક્સર માં કસૂરી મેથી નાખી પેસ્ટ બનાવો.
- 5
હવે એક મોટા બાઉલમાં આ પેસ્ટ નાખો. તેમા ખમણેલા બાટેકા, શેકેલો ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, કોથમીર બધું નાંખી સરસ મિક્સ કરો.
- 6
હવે આ મિશ્રણ માંથી નાના નાના કબાબ બનાવો અને ઉપર 1/2 કાજુ લગાવો.
- 7
અા કબાબ તળી પણ શકાય અને તેલ માં શેકી પણ શકાય.
- 8
શેકવા માટે નોનસ્ટિક પેનમાં થોડું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે ધીરે ધીરે કબાબ મૂકી દો. કબાબ ને બંને બાજુ સરસ શેકો. કબાબ થોડા ઢીલા હોવાથી પલટાવતા તૂટે નહી તેનું ધ્યાન રાખવું.
- 9
આ કબાબ ને ગરમાગરમ પીરસો. દહીં ની ચટણી, ગ્રીન ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
મારાં બાળકો ને ખુબ જ ભાવે છે એટલે મેં ઘરે બનાવી Minal sompura -
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#cookpad Gujarati#cookpad India Jayshree G Doshi -
More Recipes
ટિપ્પણીઓ (3)