પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને છાલ ઉતારી લો પછી તેને ચપ્પુ વડે તેની ચિપ્સ કરી નાખો પછી તેને બે ત્રણ પાણી વડે ધોઈ લો પછી તેને દસ મિનિટ ઠંડા પાણીમાં પલાળી રાખો પછી તેમાંથી કાઢી અને કપડા વડે કોળી કોરી કરી લો
- 2
પછી તેને તેલમાં કરી લો પછી બ્રાઉન કલરની થાય એટલે નીચે ઉતારી અને પછી પછી તેના ઉપર બધા મસાલા નાખી દેવાના મસાલા મસાલા દહીં અને સોસ સાથે સર્વ કરવાની આથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લીક પોટેટો ચીપ્સ(Garlic Poteto Chips Recipe in Gujarati)
#GA4#Week1#Poteto#post3 Shah Prity Shah Prity -
-
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707394
ટિપ્પણીઓ