રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લઈ તેમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ થવા દો ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી ઉપર તેલ નાખી નુડલ્સને બફાવા દો નુડલ્સ બફાય ત્યાં સુધી શિમલા મિર્ચ,બટેકા, ડુંગળી અને કોબીજને લઈ લાંબી સ્લાઈસ માં કટ કરી દો
- 2
નુડલ્સ બફાઈ જાય એટલે બહાર કાઢી તેમાં નું પાણી કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો ત્યારબાદ એક કડાઈમાં રાઈ નાખી તેલ નાખો તેમાં લાંબી સ્લાઈસ કરેલા બટાકા ઉમેરો અને પાંચથી છ મિનિટ ધીમા તાપે થવા દો બટેકા ચડી ગયા બાદ તેમાં લાંબી સ્લાઈસ કરેલા ડુંગળી કોબીજ અને શિમલા ઉમેરો તેમાં મીઠું નાખી થોડી વાર થવા દો
- 3
વેજીટેબલ ચડી ગયા બાદ તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,હળદર ઉમેરો ત્યાર બાદ એમાં રેડ ચીલી સોસ, સોયા સોસ અને કેચ અપ ઉમેરી હલાવી દો ત્યારબાદ તેમાં બાફેલા નૂડલ્સ અને નૂડલ્સ મસાલો નાખી સરખી રીતે હલાવી દો નુડલ્સ ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
#CDYબાળકોને ભાવે એવી નૂડલ્સ. એમાં કોઈપણ શાક નઈ નાખવાના. આ નૂડલ્સ અમારા બધાજ બાળકો ને ખુબ જ ભાવે. Richa Shahpatel -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
-
-
મિક્સ વેજ નૂડલ્સ (/Mix Veg Noodles Recipe In Gujarati)
દિશા મેમ આજના women's day તેની રેસિપી એ તમારા નામેહાય દિશાબેન આજે વુમન્સ ડે ના દિવસે હેપી વુમન્સ ડે અને બીજું ખાસ કહેવાનું કે તો તો તમારી ફ્રેન્ડ શું જ પણ મારી નાની વિજીયા પણ તમારી ફ્રેન્ડ છે તે ખબર નથી ઓળખતી હોય છે કે દિશામાં પાસે મારે જવું છે. એમની પાસેથી પણ મારે રસોઇ શીખવી છે તેની સામે ક્યાં રહે છે તેના ફોન નંબર છે એટલે અવારનવાર પૂછતી હોય છેમિક્સ વેજ નૂડલ્સ અમને બધાને ઘરમાં બહુ જ આવે છે. નુડલ્સ કેવી રેસીપી છે કે જે નાના-મોટા બધાને જ પ્રિય હોય છે બધા જ હોશે હોશે ખાઈ લેછે. Varsha Monani -
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711396
ટિપ્પણીઓ