ચીઝી નુડલ્સ ચાટ (Cheesy Noodles Recipe In Gujarati)

Nilam Raichura
Nilam Raichura @cook_26304425

#GA4#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 પેકેટનુડલ્સ
  2. જરૂર મુજબ પાણી નુડલ્સ પકાવા માટે
  3. 2 નંગમીડીયમ બટેકા
  4. 1 નંગટામેટું
  5. 2 નંગમરચા
  6. 1 નંગગાજર
  7. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. જરૂર મુજબ તેલ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1 ચમચી મરચું પાઉડર
  11. 1 ચમચી રેડ ચીલી
  12. 1 ચમચી સોયા સોસ
  13. 1 ચમચી ગ્રીન ચીલી
  14. જરૂર મુજબ ચીઝ
  15. જરૂર મુજબ વેફર્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું જ શાક લાંબી ચિપ્સ આકાર માં સમારી લેવું, આદુ મરચા પેસ્ટ તૈયાર કરવાની, નુડલ્સ બાફી લેવાના

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ નાખી સમારેલું શાક સાંતળી લેવાનું,, તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ચડવા દેવું

  3. 3

    શાક ચડી જાય એટલે બાફેલા નુડલ્સ અને બધા સોસ, મરચું પાઉડર નાખી સરખું મિક્સ કરી લેવું

  4. 4

    પછી બટેકા ની વેફર્સ લઇ તેના પર તૈયાર કરેલ નુડલ્સ પાથરી ઉપર થી ચીઝ નાખી ચીઝી નુડલ્સ ચાટ ની મજા માણવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Raichura
Nilam Raichura @cook_26304425
પર
I feel lucky that I can cook a lot of food. Now when I am cooking some food that my children and my husband like, I become happy and I am proud of my mother and myself. In the beginning I cooked easy things. ... I think cooking is boring for someone, but for me it is interesting because it is my hobby to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes