પનીર બટર મસાલા(pAneer butter masala recipe in Gujarati)

Chandani Morbia
Chandani Morbia @cook_21123969
Bhuj

પનીર બટર મસાલા(pAneer butter masala recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૬ નંગટામેટા
  2. ૧ કપકોબી
  3. કેપ્સીકમ
  4. ૧૦૦ ગ્રામ પનીર
  5. તજ એક ટુ કડો
  6. લવિંગ
  7. ૧તમાલપત્ર
  8. ૫થી૭ આખા મરી
  9. આખુ લાલ મરચું
  10. ૧ ચમચીવરિયાળી
  11. ૧ ચમચીજીરું
  12. ૧ મોટી ચમચીમગજ તરી ના બી
  13. ૫૦ ગ્રામ કાજુ
  14. ૧ ચમચીક્રીમ
  15. પંજાબી ગરમ મસાલો
  16. મોટો ચમચોબટર૧
  17. તેલ ૧ ચમચો
  18. ચમચીકસૂરી મેથી૧

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ના ટુકડા કરવા.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ ગરમ મૂકવું.ને બધા મસાલા નાખી ને ટામેટા ને કૂક કરવા

  3. 3

    પછી ટામેટા ઠંડા થાય એટલે એની પેસ્ટ બનાવી

  4. 4

    પછી બીજી કડાઈ માં બટર અને તેલ નો વઘાર મૂકી ને તેમાં કેપ્સિકમ કોબી ને સંતવડા ના પછી પેસ્ટ નાખી ને કૂક કરવી

  5. 5

    પછી જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું

  6. 6

    ઉકળે એટલે એમાં ગરમ મસાલો પંજાબી સક નો ને બાકી ના મસાલા ઉમેરી ને ઉકાળવું

  7. 7

    પછી એમાં પનીર ના પીસ નાખવા

  8. 8

    પછી એમાં ૧ ચમચો ટામેટાસૌસ નાખવો

  9. 9

    ને પછી છેલે ક્રીમ અને કસૂરી મેથી નાખી ને ૨મિનિટ ચડવા દેવું

  10. 10

    પનીર ને છીની ને પણ લઈ શકાય

  11. 11

    તૈયાર ૬ પનીર બટર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandani Morbia
Chandani Morbia @cook_21123969
પર
Bhuj
foodyfood loverpassionate about foodcooklover
વધુ વાંચો

Similar Recipes