કેળા ખજૂર મિલ્ક શેક(Kela khajur milkshake recipe in Gujarati)

કેળા ખજૂર મિલ્ક શેક(Kela khajur milkshake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ ને નાના નાના કાપી લો
- 2
હવે એક વાસણ માં બટર ગરમ કરો અને ત્યાર બાદ તેમાં બટાકું, ડુંગળી, એક લીલું મરચું, અને ગાજર ઉમેરો અને સાંતળો.
- 3
થોડાક સંતળાય પછી તેમાં પાણી ઉમેરો અને મેગી મસાલા સિવાય ના બધા મસાલા ઉમેરો. પાણી સારી રીતે ઊકળે પછી મેગી મસાલો ઉમેરો. અને મેગી ઉમેરી ને બરાબર થવાદો.
- 4
મેગી તૈયાર થાય ત્યાં સુધી આપડે મિલ્ક શેક બનાવી લઈએ. મિલ્કશેક બનાવા માટે દૂધ, કેળા, ખજૂર,ખાંડ એક વાસણ માં લો.
- 5
હવે આ બધીજ સામગ્રી ને બ્લેન્ડર થી એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લો. અને ગ્લાસ માં લો ઉપરથી કાજુ બદામ ણી કતરણ અને કેળા ણી સ્લાઈસ લગાવી ને સર્વ કરો.હવે ત્યાં સુધી મેગી પણ તૈયાર થયી ગયી હશે એને પણ સર્વ કરો.તૈયાર છે ઈન્સ્ટ ણ કિડ્સ ફેવરિટ વેજ બટર મસાલા મેગી અને હેલ્થી કેળા અને ખજૂર નું મિલ્કશેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
-
મિલ્ક શેક (milkshake recipe in Gujarati)
#CCC ક્રિસમસ ની દરેક ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ક્રિસમસ એટલે કેઈક,કુકી,ચોકલેટ નો તહેવાર. અહીં અવનવા મિલ્ક શેક બનાવ્યા છે.જે અલગ અલગ ડેકોરેશન અને તેનાં પર વ્હીપ ક્રિમ નું ટોપિંગ અલગ સ્વાદ લાવે છે. જે બાળકો ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
-
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
-
-
બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post 1#banana milkshakeએકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે, Ved Vithalani -
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)