મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કાણાં વાડા વાસણમાં મેથી ની ભાજી, લીલું લસણ, લીલા ધાણા લો અને બરાબર ધોઈ લો હવે બન્ને લોટ ભેગા કરી લો હવે દહીં (છાશ) માં ગોળ નાખી હલાવી લો
- 2
હવે લોટ માં બધા મસાલા કરો પછી તેમાં ધોયેલી ભાજી નાખી લોટ બાંધી લો
- 3
હવે તેને ૧૦ મિનિટ સુધી રહેવા દો પછી તેમાં થી એક લુઓ લો પછી તેને અટામણ લઈ વણી લો
- 4
હવે ગરમ તવા પર બન્ને બાજુ તેલ લગાવી શેકી લો
- 5
ગરમ ગરમ ટામેટા સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
-
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar -
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
-
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week2#fenugreek Colours of Food by Heena Nayak -
-
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
-
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
-
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721513
ટિપ્પણીઓ