બફ વડા (Buff Vada Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#Trend
#પોસ્ટ૫૦
મે આજે આયા બાફ વડા બનાવ્યા છે તેમાં જરા પણ તેલ રેતુ નથી અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.આયા આ વડા માં મે સાબુદાણા ને કોરા પીસી ને લીધા છે એટલે તે જરા પણ તેલ નથી પીતા અને ટેસ્ટ માં પણ સારા લાગે.

બફ વડા (Buff Vada Recipe In Gujarati)

#Trend
#પોસ્ટ૫૦
મે આજે આયા બાફ વડા બનાવ્યા છે તેમાં જરા પણ તેલ રેતુ નથી અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.આયા આ વડા માં મે સાબુદાણા ને કોરા પીસી ને લીધા છે એટલે તે જરા પણ તેલ નથી પીતા અને ટેસ્ટ માં પણ સારા લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ બટેટા
  2. ૧ કપશીંગ દાણા
  3. ૧/૨ કપસાબુ દાણા
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૩ ચમચીઆરા લોટ
  6. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચી લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૨ ચમચીધાણા ભાજી
  13. જરૂર મુજબ તેલ તળવા માટે
  14. સર્વ કરવા માટે*
  15. જરૂર મુજબ દહીં ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ બટેટા ને બાફી લેવા.પછી મિક્સર જારમાં શીંગ દાણા નો ભૂકો કરવો.તે જ જાર માં કોરા સાબુ દાણા નો ભૂકો કરવો.પછી આદુ મરચા ની પેસ્ટ કરવી.એક મોટા બાઉલમાં લેવું.

  2. 2

    પછી તેમાં બાફેલા બટેટા નાખી મીઠું, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,ખાંડ, લીંબુ નો રસ, ધાણા ભાજી નાખી બધું સ્મેષ કરી મિક્સ કરવું.

  3. 3

    હવે આ માવા માંથી બધા વડા વાળી લેવા.અને તેને આરા લોટ માં રગડોડવા.પછી એક લોયા માં તેલ મૂકી,તેલ ગરમ થાય એટલે ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવા.

  4. 4

    પછી તેને ગરમ જ દહીં ની ચટણી સાથે સર્વ કરો.દહીં માં મે ખાંડ,મીઠું, લાલ મરચું પાઉડર નાખી ચટણી બનાવી છે.તેની સાથે ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes