બફ વડા(Buff vada Recipe in Gujarati)

SARA CHAUHAN
SARA CHAUHAN @cook_26564549

બફ વડા(Buff vada Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨ કપબટેટા નો માવો
  2. 1મુઠ્ઠી કોથમીર - ફુંદીનો
  3. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. ૪ ચમચીટોસ્ટ નો ભુક્કો (આરા લોટ)
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧ચમચી ગરમ મસાલો
  7. મીઠું
  8. ૧ ચમચીલીંબુ
  9. તેલ તરવા મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ૧ કપ બટેટા ના મસાલા માં આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર,સૂકા મસાલા, મીઠું, લીંબૂ નો રસ નાખી ની બરાબર મિક્સ કરો. હવે આ મીકચર ના નાના નાના લાડુ બનાવો. આ લાડુ ને સાઇડ માં મૂકી દો

  2. 2

    બીજા વાસણ માં બટેટા નો માવો લો. તેમાં મીઠું ને ટોસ્ટ નો ભુક્કો નાખો. જો ફરાળી બનાવું હોય તો આરા લોટ નાખવો, આને આ મિક્ચર ની મિક્સ કરો.

  3. 3

    Aa મિશ્રણ ની નાની ઠેપલી હથેળી વડે બનાવો. આને પેહલાં બટેટા ના લાડું આ માં મૂકી ને બરાબર કોટ કરો.

  4. 4

    હવે આ વડા ને કોર્ન ફ્લોર માં કોટ કરો.

  5. 5

    હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો આને આ વડા ને ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તરો. આ બફ વડા ગરમાં ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SARA CHAUHAN
SARA CHAUHAN @cook_26564549
પર

Similar Recipes