ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#trend
બધા ના મનપસંદ ગુલાબજાંબુ

ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)

#trend
બધા ના મનપસંદ ગુલાબજાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
8 સર્વિંગ્સ
  1. 1કીચેન એક્સપ્રેસ પેકેટ
  2. 2કપ પાણી
  3. 1કપ ખાંડ
  4. તેલ તળવા માટે
  5. ડ્રાયફ્રુટ ગાર્નીશ માટે
  6. 1કપ દુધ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કિટચેન એક્સપ્રેસ ના મીક્સર ને બાઉલમાં કાઢી તેમાં દુધ ઉમેરી મિશ્રણ રેડી કરો

  2. 2

    પછી તેના નાના નાના બોલ બનાવી લો

  3. 3

    હવે તેને તેલ મૂકી ને તળી લો

  4. 4

    હવે એક તપેલી માં પાની લાઇ ખાંડ ઉમેરી ગરમ કરી ચાસણી બનાવો

  5. 5

    ચાસણી માં તળેલા જાંબુ નાખી 10 મિનિટ આરામ આપો

  6. 6

    ઉપર ડ્રાયફ્રુટ મૂકી ગરમાં ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes