પાકા કેળા નું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

પાકા કેળા નું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પાકા કેળા
  2. 1 ચમચીલાલમરચું પાઉડર
  3. 2 ચમચીધાણાજીરું પાઉડર
  4. 3 ચમચીતેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચપટીમીઠું
  8. જરૂર મુજબપાણી
  9. જરૂર મુજબથોડું પાણી
  10. જરૂર મુજબગાર્નિસિંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળા ને સુધારો.

  2. 2

    હવે 1 પ્લેટ માં બધા ઘટકો તૈયાર કરો.

  3. 3

    હવે 1 કડાઈ માં તેલ લો, તેમાં પહેલા હિંગ અને હળદર નાખો. હવે તેમાં કેળા ઉમેરી બીજા બધાં મસાલા ઉમેરો.

  4. 4

    બધાં મસાલા મિક્સ કારી તેમાં થોડું પાણી ઉમેરી થોડી વાર ચડવા દો.

  5. 5

    તો ફ્રેંડસ તૈયાર છે આપણું પાકા કેળા નું શાક તેને રોટલી સાથે સર્વ કરો. અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરો.

  6. 6

    આ શાક મોળા વ્રત કરતી કુંવારીકા અને જયા પાર્વતી કરતી છોકરી ઓ પણ જમવામાં લાઇ શકે, બસ તેમાં મીઠું નહીં ઉમેરવાનું, મીઠાં વગર પણ આ શાક એટલુંજ સ્વાદિષ્ટ લાગશે જેટલું મીઠાં સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes