રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા ના કટકા કરી લો. ત્યારબાદ ચણાનાં લોટમાં મરીનો ભૂકો, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. બેટર થોડું જાડુ રાખવું.
- 2
ત્યારબાદ કેળાના કટકાને બેટર મા બોળી ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ કેળા ના ભજીયા.
Similar Recipes
-
-
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
-
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
-
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
-
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે. આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો. Tejal Vashi -
-
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
pazham PoriTraditional kerelas evening snackIftar dish.#South Rekha Ramchandani -
કેળા મેથીના ભજીયા
ગુજરાત મા કોઈપણ જમણવાર મા લપસી, અને શીખંડ સાથે આ ભજીયા હોય જ છે, ગરમ, ઠંડા બન્ને રીતે સારા લાગે Nidhi Desai -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
Pazham pori(કેળા ના ભજીયા)(Kela Na Bhajiya Recipe In Gujarati)
બનાના ફ્રાય ફ્રિટટર્સકેરેલા ઇવનિંગ સ્નેકઈફ્તાર ડીશ#સાઉથ Rekha Ramchandani -
-
-
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
-
કેળા ના કોફ્તા(Kela kofta recipe in Gujarati)
કેળાં સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે.#GA4#Week2 Asha Thakkar Kariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730306
ટિપ્પણીઓ (6)