રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મગની ફોતરાવાળી દાળ લઈ તેમાં પાણી ઉમેરી ત્રણ કલાક પલળવા દો ત્યારબાદ તેને મસળી તેમાંથી પાણી બધું જ કાઢી નાખો અને તેમાંથી ફોતરા જેટલા નીકળે એટલા તેટલા કાઢી નાખો
- 2
ત્યારબાદ મિક્સરમાં દાળ લઈ તેમાં લસણ નાખી દાળને અધકચરી પીસી લો મિક્સર એક બાઉલમાં કાઢી તેમાં ઝીણી કટ કરી ડુંગળી,મરચાં,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું અને કોથમીર નાખી સરખી રીતે મિક્સ કરી લો
- 3
ત્યારબાદ ના મિક્સ માં 1/2ચમચી હિંગ નાખી તેના ઉપર ત્રણ ચમચી ગરમ તેલ રેડી સરખી રીતે હલાવી દો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી દાળના વડા ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો દાળવડા ને કેચપ કે ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#CTઅમારે ત્યાં ગોતા ચોકડી આગળ ના અંબિકાના દાળવડા ખૂબ જ ફેમસ છે Nayna Nayak -
-
-
-
-
દાળવડા(dalvada recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ ૩સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો. DhaRmi ZaLa -
-
-
-
-
-
-
દાળવડા(Dalvada recipe in Gujarati)
#trendદાળવડા નામ સાંભળતાં મોં માં પાણી આવી જાય. દાળવડા અલગ અલગ રીતે બનતા હોય છે. અહીં આજે ત્રણ દાળ ને મિક્સ કરીને બનાવું છું.જે સ્વાદ માં ટેસ્ટી બને છે.દાળવડા ને ચા, ડુંગળી, તળેલા લીલા મરચા અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમ ગરમ સવારના નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકાય છે.અહીં મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કયાૅ છે. Chhatbarshweta -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
-
-
-
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742878
ટિપ્પણીઓ (4)