ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

#trand
#week1
ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છે
જે બાળકો ને ખુબ જ પિય્ હોય છે
મેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી।

ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

#trand
#week1
ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છે
જે બાળકો ને ખુબ જ પિય્ હોય છે
મેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. 1 ચમચીબેકિંગ પાઉડર
  3. 1 ચમચીબેકિંગ સોડા
  4. 1/2ચમચી મીઠું
  5. 2 ચમચીખાંડ
  6. 4 ચમચીદહીં
  7. 2 ચમચીતેલ
  8. 1/2 વાટકો પીઝા સોસ
  9. 200 ગ્રામમોઝરેલા ચીઝ
  10. 1 ચમચીચીલી ફ્લેક્સ
  11. 1 ચમચીઓરેગાનો
  12. 1 ચમચીપીઝા સીઝનીંગ
  13. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં લોટ લેવાનો તેની અંદર મીઠું ખાંડ અને દહીં ઉમેરો

  2. 2

    પછી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી ધીમે ધીમે હલાવો

  3. 3

    જરૂર મુજબ હુંફાળું પાણી લઇ લોટ બાંધી લેવો લોટને ઢીલો રાખવો ભીનું કપડું કરી લોટ ને ઢાંકવો ૨ કલાક ગરમ જગ્યાએ ઢાંકીને રાખી દેવો

  4. 4

    બે કલાક પછી લોટ સરસ ભૂલી જશે તેમાંથી એક લુવો લય એક થાળીમાં બટર અથવા તેલ લગાડી હાથેથી ધીમે ધીમે ગોળ ફેરવવો પછી તેમાં કાંટા ચમચી થી કાણા પાડવા

  5. 5

    તેની ઉપર પીઝા સોસ લગાડવો તમારે જે વેજિટેબલ્સ નાખવા હોય તે બધા તેની ઉપર પાથરી દેવા અને ચીઝ પાથરી દેવું

  6. 6

    એક નોન-સ્ટીક પેનમાં કાંઠો રાખી થાળી તેમાં મૂકી દેવી 10 થી 15મિનીટ માટે ઢાંકી દેવી 10 થી 15મિનીટ પછી પીઝા એકદમ સરસ રેડી થઈ જશે

  7. 7

    ગરમાં ગરમ પીઝા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes