ખાંડવી (Khandavi Recipe In Gujarati)

#trend 2 આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને ભાવતી ખાંડવી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ચણાનો લોટ,છાશ અને પાણી ઉમેરી ત્રણેય વસ્તુ ને બરાબર મિક્સ બેટર બનાવવું તેમાં ગાઠા ના રહે ત્યાં સુધી બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાંખવી.
- 2
હવે ગેસ ઓન કરી કઢાઈને મૂકવી અને બેટર ને સતત હલાવતા રહેવું 20 મિનિટ સુધી હલાવવું એક સાઈડ હલાવતાં રહેવું આ બેટર બરાબર ઘટ્ટ થઈ જશે અને ચણાનો લોટ બરાબર પાકી જશે.
- 3
ત્યારબાદ આ મિશ્રણ તૈયાર થાય ત્યારે પ્લેટફોર્મ ઉપર તેલ લગાડી દેવું અથવા થાળી માં તેલ લગાવી ખીરાને એકદમ પાતળું પાથરી દેવું. ત્યારબાદ તેમાં ઉભા કાપા પાડી એને રોલ તૈયાર કરી લેવા.
- 4
એક ડીશમાં મૂકી દેવી
- 5
હવે ગેસ ઓન કરી નાની કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખવી તે તતડી જાય એટલે લીલા મરચાં, મીઠા લીમડાના પાન, હિંગ છેલ્લે તલ ઉમેરી ગેસ બંધ કરી દેવો અને વઘાર તૈયાર થઇ ગયા બાદ ખાંડવી ઉપર છાંટવો.
- 6
તૈયાર થઈ ગયેલી ખાંડવી ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
-
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
-
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#GA4#week12#besan#Gujarati farsanખાંડવી એ ગુજરાતીઓનું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આજકાલ ખાંડવી પણ ઘણા બધા ટેસ્ટ મુજબ થતી હોય છે... પાલક કે બીટ નો ઉપયોગ કરીને પણ ઘણા ખાંડવી બનાવતા હોય છે... આજે મેં ખાંડવી ને રાજાશાહી ટચ આપી ને તેમાં બદામનો ઉપયોગ કરી અને ખાંડવી બનાવી છે. Hetal Chirag Buch -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
-
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
-
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
ખાંડવી
ખાંડવી બહુજ ફેમસ ગુજરાતી અને મરાઠી વાનગી છે. પાટુંલી, દહીંવડી અને સુરલીચી વડી તરીકે પણ ઓળખવામાં આવે છે.બહુજ ફટાફટ અને બહુજ ઓછા ઘટકોથી તૈયાર થાય છે આ "ખાંડવી" Zalak Chirag Patel -
ખાંડવી (Khandavi Recipe in Gujarati)
#trend2 કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની. Sonal Suva -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend#Post 2ગુજરાતી લોકો ની બહુજ ભાવતી વાનગી છે. જે મેં પણ બનાવી છે. તમે પણ જરૂર થી બનાવજો અને કેવી બની છે જોઈ ને કહેજો. Sweetu Gudhka -
ખાંડવી (Instant khandavi in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે. Dhara Taank
More Recipes
ટિપ્પણીઓ (5)