છોલે (Chole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ બધી સામગ્રી લેવી નમક અને વોટર નાખી ને છોલે બોઈલ કરી લેવા
- 2
કાંદા ટામેટા આદુંમરચાં ની પેસ્ટ તૈયાર કરવી
એક કડાઈ માં ઓઈલ ગરમ મુકો ઓઇલ ગરમ થાય એટલે રાઈ જીરું ગરમ મસાલા ઉમેરવા હિંગ લાલ મરચુ હળદર ધાણાજીરું ઉમરો હવે ગ્રેવી ઉમરો. - 3
5 મિનિટે ગ્રેવી ને થવા દો હવે તેમા બધા મસાલ ઉમરો 2 મિનિટે માટે થવા દો હવે તેમા છોલે મિક્સ કરો હવે 5 મિનિટે માટે થવા દો હવે ખોતમીર નાકી સર્વે કરો તયાર ગરમા ગરમ છોલે તયાર છે મે છોલે ને જીરાઇસ, કાંદા,લીંબુ,છાસ જોડે સર્વે કરયા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
-
-
-
-
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
-
-
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
-
-
ડિઝાઇનર સમોસા વિથ છોલે ચાટ (designer samosa with chhole chaat in recipe gujarati)
#નોર્થ#પોસ્ટ3નોર્થ ભારત ના પંજાબ રાજ્ય માં પણઆપણા ગુજરાતી લોકો ની જેમ ખાવા ના શોખીન હોય છે અને ત્યાં જાત જાત ની વાનગી બનાવવા માં આવે છે.. એમાંય પંજાબી સમોસા તોઆખા જગત માં ખૂબ પ્રખ્યાત... વળી ત્યાંના છોલે તો દરેક ને ભાવે.. અને સમોસા અને છોલે બંને સાથે મળી જાય તો વાહ ભાઈ વાહ... મજા પડી જાય... આવી જ મજા માટે મે આજે સમોસા અને છોલે નું કોમ્બિનેશન એવી ચાટ બનાવી છે... બાળકો ને આકર્ષે એવા અલગ અલગ ડિઝાઇનર સમોસા બનાવ્યાં.. જોવાની સાથે સાથે ખાવા ની પણ મોજ 🍽️🍴😋 Neeti Patel -
"છોલે મસાલેદાર"
#કઠોળ કઠોળ એ દરેક રીતે સારું છે,હે લ્થી રહેવા માટે કઠોળ બહુ સારો ભાગ ભજવે છે અહી આપણે સફેદ ચણા જેને છોલે ચણા કહીએ છીએ,તેમસાલેદાર બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
-
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો Bina Talati -
-
છોલે વિથ કુલચા(chole with kulcha recipe in Gujarati)
પ્રખ્યાત નોર્થ ઈનડિયન ફૂડ#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ14 Aanal’ kitchen (by Aanal Thakkar) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13765725
ટિપ્પણીઓ